પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૧૬
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂતિ અને બીજ લેખા અને તેથી હિં‘દુ પણ અસ્પૃશ્યભાવનાના આટલા કાળ ચડાએલા આા અસ્પૃશ્ય વર્ગને હું ન અપનાવું તે કરતાં તે હિંદુએને હાથે મારા ટુકડે ટુકડા થઇ જાય તાપણુ હું સતૈષ જ માનું, જો પેાતાના ઉદાત્ત, ઉજ્વળ ધર્મને કલકથી એડવી ન લેતાં આમ ને આમ ફલકિત રાખશે તા તે કદિ પણ સ્વતંત્રતાને લાયક ગણાશે નહિ. અને હું હિંદુધર્મને મારા પ્રાણથી પણ અધિક વહાલી વસ્તુ ગણું છું તેથી જ આ ફલના ભાર મને અસહ્ય થઇ પડ્યા છે. હિંદુસમાજના એકપંચમાંશ હિસ્સાને આપણી જોડે સમાન- ભાવે મળવાભળવાનો અધિકાર આપવાનો ઇનકાર કરીને ઈશ્વરને ઈનકાર કરવાના શું હિંદુએ આગ્રહ ધરશે ?