પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૧૫
ત્યાગમૂર્તિ.

હિંદુસ શય આપવા એ વસ્તુને પણ હું નર્યાં અધ ચાનું છું. અને એ હિંદુધમનું અગ છે. એવું અનેક યુગાના વિકાસ છે. માનતા નથી. હિંદુધમ' એ તે નામ પણ હિંદુ- હિંદુધમ' એ સ્તાનના લેકાના ધર્મને સારૂ પરદેશીઓએ શેાધી કાઢેલા શબ્દ છે. એક કાળે અહી ધમને નામે પશુએનું અલિદાન અપાતું. પણ એ વસ્તુ ધન હાય; ત્યાં હિંદુધમ તા ક્યાંથી હાય જ અને એ જ પ્રમાણે મને લાગે છે કે જ્યારે ગેાક્ષાએ આપણા બાપદાદાએમાં ધર્મનું સ્વરૂપ લીધું ત્યારે જેમણે ગામાંસભક્ષણુ ન જવું તેમને સમાજે બહિષ્કૃત કર્યાં હશે. એ સામાજિક વિગ્રહ પણ જખરા ચાલ્યા હશે, અને ગામાંસભક્ષણુને આગ્રહ ધરાવનારાચ્યાની સામેના એ સામાજિક બહિષ્કાર એકલા તેમની સામે જ ચાલીને ન અટકતાં તેમની પુત્રપૌત્રપર પરાની સામે પણ ચાલુ રહ્યા હશે. આમ ણે ભાગે મૂળ શુભ ઇરાદાએથી શરૂ થએલી પ્રવૃત્ત કાળે કરીને એક કઠણુ નિણ પ્રથા મની ગઇ તે એટલે સુધી। એ પ્રથાને કેવળ અચિતપણે કાયમના ટા માપનારા કે તેની વિધિસૂચવનારા શ્લોકા સુદ્ધાં ધીમે ધીમે શાસ્ત્રમામાં ઘુસી ગયા ! આ મારી કલ્પના સાથી હાય અે નહાયતાપણુ અસ્પૃશ્યભાવના આપણી વિવેક- બુદ્ધિની સાવ વિરુદ્ધ અને પ્રેમ કે યાધના આપણા કુદરતી ભાવાની વિરાણી છે. એ તે નિઃસહ છે. જે ધમ ગાયની પૂજા પ્રવર્તાવતાં અચકાતા નથી. તે માણસ જેવા માણસના આટલો ઘાતકી બહિષ્કાર કેમ બરદાસ કરી જ શકે ાગર- તા તેને કા માપી શકે?