પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૧૪
ત્યાગમૂર્તિ.

૧૪ ત્યાગમૂતિ અને નૈન લેખે છું કે મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે. આપણે કંઇ ને કંપ્ર સ્થૂલ વસ્તુને માનવાપૂજવાના તરસ્યા રહીએ છીએ. માણસ બીજી જગ્યાના કરતાં મંદિર કે દેવાલયેામાં જ કોઇક વધારે શાંત અને સાત્ત્વિક મનાત્તિવાળા અને છે એનું રહસ્ય બીજું શું છે ? મૂર્તિ એ ઉપાસનાની સહાયક છે. ક્રાઇ હિંદુ મૂર્તિને ઈશ્વર નથી સમજતા. હું મૂર્તિપૂજાને પાય માનતા નથી. આટલા ઉપરથી સમજાયું હશે કે હિંદુધ કે સાકા ધમમત કે સંપ્રદાય નથી. એના ઉદરમાં સસારની સવ વિભૂતિએની પૂજાને સ્થાન છે. ધ પ્રચારને જે સામાન્ય અથ લેવાય છે તે અમાં એને ધમપ્રચારક પથ નહિ કહી શકાય. એણે અનેક જાતિમાને પોતાનામાં સમાવીએ સાચુ, પણ એ બધું વિકાસક્રમને ન્યાયે અદૃશ્ય ગતિએ બન્યું છે. હિંદુધમ દરેક માણસને તે પોતાની જ અદ્દા અગર ધની ઢએ શ્વિરને ભજવાના આગ્રહ કરે છે. અને તેથી ધર્મોની જોડે એની સુલેહ છે. આવી મારી હિંદુધર્મની સમજણ હોવાથી હિંદુધ માં અસ્પૃશ્યતાને હું કદિ પશુ સાંખી શક્યા નથી. અસ્પૃશ્ય- ભાવનાને હું હંમેશાં હિંદુધર્મની અતિશયતા માનતા આવ્યા છું. અનેક પેઢીએથી એ ચાલતા માવ્યા છે એ ભલે, પણ એવી ખીજી પણ અનેક પ્રથાએ આજ દિન લગી ચાલતી આવી છે. દેવદાસીએ અને મુરલીએની પ્રથા હિંદુધર્મનું એક અંગ છે એ વિચારે તે શરમથી મરી જ રહ્યું. અને છતાં દૈવધર્મને નામે મા ધાડા વ્યભિચાર હિંદુસ્તાનના ધણા ભાગેામાં હિંદુઓમાં પ્રવર્તે છે. વળી કાળીને બધાંને ભેગ