પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૧૩
ત્યાગમૂર્તિ.

હિંદુધર્મ હિંદુ જેને પોતાના પ્રાણુ સમાન પ્રિય સમજે છે તે જાનવરને તે મચાવી લે. હિંદુધર્મ પ્રત્યેના મારા ભાવ હું કઇ રીતે વર્ણવી શકું ? મારી સ્ત્રી પ્રત્યેના ભાશ ભાવ હું વર્ણવી શકે તા હિંદુધર્મ પ્રત્યેના મારા ભાવ વર્ણવી શકું. મારી સ્ત્રી મા અંતરને જે રીતે હલાવે છે તે રીતે દુનિયાની ખીજી કાઈ સ્ત્રી હુલાવી શકે એમ નથી. આના અર્થ એવા નથી કે એનામાં હું કઇ દોષ નેતા નથી. હું કહું છું કે હું જોઈ શકું છું તે કરતાં પણ ઘણા વધારે દેષા તેનામા હશે; છતાં એક અદ્ભટ મમતાના ધનની ભાવના અહેારાત્ર મારા અંતરમાં જાગૃત છે. તે જ મમતાની ભાવના હિંદુધને માટે પણ તેના બધા દેાષા અને મર્યાદાઓ છતાં મારા અંતરમાં છે. ગીતા ને તુલસીરામાયણુ ( જે બે પુસ્તકાનું જ આખા હિંદુ ધ ગ્રંથરૂપ અવમાં મને જ્ઞાન છે એમ કહેવાય ) નું સંગીત મારામાં જે જીવન પૂરે છે તે દુનિયામાં બીજો કાઇ પ્રશ્ પૂરી શકે એમ નથી. જ્યારે હું અંતકાળના કિનારે હું એમ મને લાગ્યું હતું ત્યારે ગીતા જ મારા અંતરના વિશ્રામ હતી. હિંદુ મંદિશ અને દેવસ્થાનામાં આજકાલ જે અનાચાર પ્રવર્તે છે. તેથી હું અજાણુ નથી; પશુ એ બધા અકચનીય દાષા છતાં હું એ સંસ્થાઓને ચાહું છું. એની વાર્તામાં મને જે રસ આવે છે તે ખીજીમાં નથી આવતા. હું હૅઠના સુધારક છું; છતાં સુધારાની વ્યાકુળતામાં હું હિંદુધર્માંના કાઇ પણ આવશ્યક અંગના ત્યાગ કરવા તૈયાર નથી. હું પાછળ કહી ગયા કે મૂર્તિપૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશા પૂજ્યભાવ પણ પેદા નથી કરતી. છતાં હું માનું