પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૧૨
ત્યાગમૂર્તિ.

ર ત્યાગમૂતિ અને બીજા લેખે ગરીબી પણ આપણે હિં ગાઇ શકીએ. આપણાં ઢારાની મા દુર્દશા આપણી ધાતકી એદરકારી સિવાય ખીજા કશાની જ સૂચક નથી. આપણી પાંજરાપોળેા આપણી દયાવૃત્તિ ઉપર ખંડી થએલી સસ્થાએ છતાં તે વૃત્તિને અતિ ખેદો અમલ કરનારી સસ્થાએ માત્ર છે. તે નમૂનેદાર ગશાળાઓ કે ડેરીએ અને ધીકતી રાષ્ટ્રીય સંસ્થા તરીકે ચાલવાને બદલે માત્ર ખાડાં ઢારા રાખવાનાં ખાતાંએ જ થઇ પડી છે ! હિંદુઓની પરીક્ષા ટીલા ક્યાંથી, સ્વરશુદ્ધ મંત્ર ભણ્યાથી, તીરથજાત્રાએ કર્યાથી કે ન્યાફિરકાના ઝીણામાં ઝીણા નિયમે ચીવટથી પાળ્યાથીચે નહિ પણ ગાયને બચાવવાની તેમની શક્તિથી જ થવાની છે. અત્યારે ત ગારક્ષાધમને દાવા કરનારા આપણે ગાયને અને તેના વશને ગુલામ બનાવી જાતે ગુલામ બન્યા છીએ. હું શા સારૂ મને પોતાને સનાતની હિંદુ કહેવડાવુ છું એ વાચક્રને હવે સમજાશે. ગાય પ્રત્યેના મારા પૂજ્યભાવમાં હું ાથી ઉતરૂં એમ નથી. ખિલાફતની લડતને મેં અપનાવી છે, કારણ કે હું જોઈ રહ્યા છું કે ખિલાતની રક્ષા મારફત ગાયની સપૂર્ણ રક્ષા છે. મારી સેવાના બદલા તરીકે ગાયને અચાવવા હું મુસલમાન મિત્રાને નથી કહેતા; પશ્વિર પાસે રાજ એટલી પ્રાર્થના કરૂં છું કે જે લડતને હું સચ્ચાઇની લડત માનું છું તેને વિષેની મારી સેવા એની નજરમાં એટલી સમાય કે તે મુસલમાનેાનાં દિલ પશ્ચઢાવે અને તેમને વિષે પોતાના હિંદુ બિરાદરાને માટે એટલી મહેાખ્ખત પેદા કરે કે