પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૫૯
ત્યાગમૂર્તિ.

જ્ઞાતિ‘ખ ધન’ જ્ઞાતિને મેં સંયમની વૃદ્ધિને સારૂ મદદગાર તરીકે સ્વીકારી છે. પશુ આજકાલ જ્ઞાતિ સંચમરૂપે નથી, પશુ અંધનરૂપે જોવામાં આવે છે. સયમ મનુષ્યને શાભાવે છે તે સ્વતંત્ર કરે છે. બંધન ખેડીરૂપ હાઇ ઝભવે છે. માજકાલ નતિના જે અર્થ થાય છે એ કઇ ઇચ્છવાયેગ્ય કે શાસ્ત્રીય નથી. જે અમાં આજે વપરાય છે તે અવમાં જ્ઞાતિ એવા શબ્દ જ શાસ્ત્ર એળખતું નથી. વધુ છે અને તે તા ચાર જ છે. પણ અણિત જ્ઞાતિમાંયે તડાં પાથાં છે તે તેમાં એટીવ્યવહાર ખધ થતા જોવામાં આવે છે. આ ઉન્નતિનાં લક્ષણ નથી પણ અવનતિનાં છે. આવા વિચાર નીચેના કાગળ ઉપરથી ઉત્પન્ન થયા છેઃ “ આપ જેવા સ જ્ઞાતિઓને એકત્ર થવાનો ઉપદેશ ત્યારે મારી જ્ઞાતિ કે જે લાડ જ્ઞાતિ તરીકે ઓળખાય છે સાધારણ પ્રમુખ જેવા હોદ્દાની ખાખતમાં જ્ઞાતિ આમાં મતભેદ પડયા છે ને તે એટલે સુધી કે જ્ઞાતિસભામાં હાથોહાથની લઢાઈ કરવા પણ ચૂકતા નથી. કરી છે. તેમાં “ તમા જેવાને આ બાબતમાં તકલીફ આપવા બિલકુલ ઇચ્છા નથી. છતાં પણ એક જ્ઞાતિમાં કુટુંબફ્લેશ અને આપસઆપસની મારામારી થતી અટક એ ઇચ્છવાનંગ હોવાથી તમાઓના એ બાબતમાં શું અભિપ્રાય છે તે ‘નવજીવન’ દ્વારા સર્વે લાડ જ્ઞાતિના અને જણાવવા કૃપા કરી એવી મારી નમ્ર વિનતિ છે. “અમારી જ્ઞાતિમાં ખભાતી, આગી, દમણી, પેટલાદી અને સુરતી તથા બીજા અન્ય વાડ બંધુઓનો સમાવેશ થાય છે. તેમાં એટી- ૧.