પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૭૩
ત્યાગમૂર્તિ.

વધુ સર કે વર્ણાશ્ચમ નાંખવી પડશે. આમ હિંદુસ્તાનના એકેએક મુદ્ધિમાન માણસનું તેમજ સિપાઇનું સામર્થ્ય આજે હિંદુસ્તાનની વેપારી ભૂખ ભાંગવા પાછળ ખર્ચવું પડશે અને તેમના આ ધ તેએ સાંગાપાંગ બજાવી શકે તે સારૂ તેમણે આજે કાંતતાં શીખવાની અને નિયમપૂર્વક કાંતવાની અગત્ય છે. આ ઉપરાંત જેમને પ્રામાણિકપણે પોતાના રામલ કમાવાની ઇચ્છા છે તેવાઓને પણ આવિકાના રેજગાર તરીકે વધુાટના ધંધાની ભલામણુ કરતા હું મુદ્દલ ન અચકાઉં. વળા જે બધા બ્રાહ્મણા, ક્ષત્રિયા તેમજ ખીજાએ આજે બાપીકા ધંધા પડયા મેલી ધનની પાછળ વેકા થઇ પડયા છે તેમને પણ વણકરના આ પ્રામાણિક અને નિઃસ્વાથી (તેમને સારૂ) ધંધાની હુ ભેટ કરૂં છું અને હાથની સાળ જે અલ્પસ્વપ આપે તેટલાથી સંતુષ્ટ રહેવાના તેમના મૂળ ધર્મ તરફ્ વળવા નૈતરૂં છું. જેમ આહાર, નિકા ઇ• વસ્તુએ અષા વર્ણને અને અધા ધર્મોના અનુયાયીઓને સામાન્ય છે તેમ ચા પણ જ્યાં સુધી ભેળાસેળ સ્વાર્થી તૃષ્ણા અને તેને પરિણામે આવતી કંગાલિયત આપણી વચ્ચે ઘર કરી બેઠા છે ત્યા સુધી કશા અપવાદ સિવાય એકેએક વતે, કામને અને ધર્મને સામાન્ય થઇ પડવા રહ્યા છે. આમ મારૂં કાવસ કર કરવાનું — એટલે વધારે ગોટાળા ઉત્પન્ન કરવાનું ~ નહિ, પણ વર્ણાશ્રમ સ્થાપવાનુ એટલે શુદ્ધિના કાને વધુ સ’ગીન કરવામાં રહેલું છે.