પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૭૪
ત્યાગમૂર્તિ.

વર્ણવ્યવસ્થા મારી દક્ષિણની મુસાફરી દરમિયાન વણું વ્યવસ્થા અને બ્રાહ્મણ-બ્રાહ્મણ વગેરે જાતિભેદાના સંબંધમાં મેં કાઢેલા ઉદ્ગારા વિષે મને સંખ્યાલ ગુસ્સાભર્યાં કાગળા મળ્યે જાય છે, આ કાગળા હું છાપતા નથી; કારણ તેમાં ગાલીપ્રદાન ઉપરાંત બીજી કશું ભાગ્યે જ હાય છે, અને ગાળેા નથી હોતી તેમાં પણ દલીલ કશી જ નથી હતી. ચીઢ કઇ દલીલ ન કહેવાય. છતાં કેટલાકના કાગળામાંથી ઉત્પન્ન થતી લીક્ષાના પ્રત્યુત્તર આપવા ધરે. કેટલાક કહે છે કે જાતિભેદ ટકાવવાથી હિંદુસ્તાનનું સત્યાનાશ વળશે; કારણ જાતિભેદે જ હિંદુસ્તાનને ગુલામીમાં ડૂબાડયું છે. મારી નજરે આપણી ખાજની ધા ગતિના મૂળમા આપણે જાતિભેદ નથી. આપણા શૈાભને લીધે, રાષ્ટ્રીય સદ્ગુણાળવવા તરફ આપણે એપરવા રહ્યા તેને લીધે ગુલામી આપણને વરી છે. હું તા ઉલટું એમ માનું છું કે વર્ણવ્યવસ્થાએ તે હિંદુસમાજને શિંભન્ન થઈ જવામાંથી કેટલેક અંશે અચાવ્યો જ છે.