પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૮૪
ત્યાગમૂર્તિ.

રોટીબેટી જ્ઞાતિભેાજનની અટકાયત કરતાં પણ કદાચ વધારે અગત્યના સવાલ જ્ઞાતિએ વચ્ચે ભેટીવ્યવહારને ઉત્તેજન આપવાના છે. શુશ્રમ આવશ્યક છે, પણ અનેક પેટાવશે હાનિકારક છે, જ્યાં ભાણાવ્યવહાર ત્યાં મેટીવ્યવહાર દ્વા જોએ એ વિષે બે મત નથી એમ કહી શકાય. એવા વિવાહ હીક સંખ્યામાં થયા છે એમ પણ જોવામાં આવે છે. એ સુધાગ હવે ન રોકી શકાય એવા છે. એટલે શાણા મહાજન આવા સુધારાને ઉત્તેજન આપે એ બહુ જરૂરનું છે. કાળને રુચે તેના‚ કરતાં વધારે અંકુશ મહાજન મૂકે તે તેમના માન- ભંગ થવાના સબળ છે. સુધારકાને શાભે છે કે આવા સુધારા માજનની ઉપરવટ થઈને કરવા પડે તે તેમણે તેમા વિનય વાપરવે. એવા સુધારા પણ જાણ્યા છે કે જે મહાજનને તુચ્છ ગણી તેમને પેાતાથી બને તેટલું કરી લેવા સિસકારે છે. એવી ઉદ્ધતાઇ કરવાથી સુધારા થતા અટકે છે ને જ્યાં મહુજન છેક નબળુ પડી ગયું હાય ને તેથી ડ અશક્ત બને છે ત્યાં સુધારક, સુધારક મટી સ્વેચ્છાચારી અને છે. સ્વેચ્છાચાર એ સુધારા નથી. તેથી સમાજ ચઢતા નથી, પણ પડે છે.