પૃષ્ઠ:Ushakant.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
સંસારમાં સ્વર્ગ હવે મળ્યું.

સંસારમાં સ્વર્ગ હવે મળ્યું. ૧૧૫ વાર્તા વિનાદ કરી સૂઈ જતાં, જે મંજુનાં મ્હi ઉપર નૂર નહેતું, જે સંજીના અવયવા વિકસ્યા નહેાતા, જેના મ્હેરા ઉપર ફિકાશ હતી; તે જ મંજુના મુખ ઉપર સુરખી આવવા લાગી, શરીરના દરેક અવયવ ખિલવા લાગ્યા–ભરાવા લાગ્યા. ાં ઉપરથી ગ્લાનિ-અન્તર્વ્યથાના ભાવા નષ્ટ થયા અને આનન્દ-સ્નેહની મિ છવાઈ હતી. મેન્દ્ર મ્હારથી આવતા ત્યારે વ્હેલાં નીચું જે ઉપર ચાલ્યેા આવતા તે જમેન્દ્રની આંખા ધરમાં પેસતાં. એવી જ આંખેાની શોધ ચલાવતી. તે આંખે મળે સ્મિત-હાસ્ય અને તેત્ર નમન થતું. આજ મેન્દ્રને મિજલસમાં જવાનું હેવાથી જમવું નહેાતું અને રાત્રે મોડે આવીશ? એટલું કહી ગયા હતા. સં વ્હેલી પરવારી સ્હેજ આડી થાઉં એ વિચારથી વાંચતી વાંચતી સૂતી તે સૂતી. દસ વાગ્યાને સુમારે મેન્દ્ર આવ્યા અને પેાતાના શયનભૂવનમાં ગયા. મિજલસમાં ગયા હતા પણ ત્યાં આનન્દ ન પડવાથી એકાએક ઘેર આવ્યેા. મેડીમાં પેસતાં જ ગેડીમાં અલૌકિક દેખાવ નજરે પડયા. પથારીના આશીકા પાછળ મિતી સળગી રહી છે; ગુલાબી સાળુની પાટલી એ પગ વચ્ચે અસ્તવ્યસ્ત થઈ પથરાઈ છે; વક્ષસ્થળ ઉપરના છેડે રહેજ ખસી ગયા છે; આંખા બંધ છે; કપાલમાં ચાંલ્લો શૅાભી. રહ્યો છે; વેણીમાંથી ચંપાના પાંદડાં પથારીમાં ખરી પડ્યાં છે; એક હાથમાં પુસ્તક અર્ધું ઉધાડું પડયું હતું; ખીજો હાથ પથા- રીમાં છુટા હતા. મિણુબત્તીને પૂર્ણ પ્રકાશ મંના મુખ ઉપર પડતા હતા. મેન્દ્ર આ ચિત્ર ોઈ સ્તબ્ધ થયેા. ટાપી, કાટ કહાડવા જ ન રહ્યો; એમને એમ પથારીમાં ગયે; 'એક હાથે ધીરેથી માથું ઉચકી એ કાલ ઉપર હૃદયદાન દીધું; અને