પૃષ્ઠ:Ushakant.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
સ્નેહ સંમિલન.

સ્નેહ સંમિલન. ૧૩૭ આગ્રહી થઈ પાકાર ક્યાં કરતા હતા. આ બેમાંથી એને શું મળે છે તે જોતા કેટલાક તટસ્થ ઉભા હતા અને ઘડીક એક પક્ષને ઉત્તેજતા અને ઘડીકમાં અન્યને હસી કાઢતા સ્વાર્થ સાધતા હતા. ચેાથે! અને છેલ્લો વિભાગ સંસાર’ તે હત; એક સ્થળે બાર વર્ષના બ્રાહ્મણ યુવાનને બ્રહ્મચર્ય સૂચિત યજ્ઞાવિત આપી તરત જ લગ્નાર્થે ઘેાડા ઉપર બેસાડયા હતા. વરની માતા મ્હેન વહુને નઈ પામાઈ જતી હતી. એની એ જ વહુ ઘેર આવી ત્યારે સાસુ નણુન્દ વહુને અછે. અા વાનાં કરી સંતેષતી. એ ચાર વર્ષ પછી પાડેાશને મ્હાંએ, કેટલીક વેળા હુને જાત્યને કેટલીક વેળા પુત્રને લાંબા લાંબા હાથ કરી વહુનાં દુર્ગુણાનું વર્ણન થતું હતું. ધેડા ઉપર એસતાં સાસરા તરફ જતાં પરતી વખત અને થોડીક વખત પછી પણ વહુની આંખ્ય ખેતાંહેનું વદન જોતાં જે પતિનું હૃદય ઉછળતું હતું, નેત્ર હસતાં હતાં તે જ પતિ ઐતી એ જ વહુને ખાલાવતા નથી; હામું જોતા નથી સ્વચ્છન્દથી વર્તે છે. એક જગાએ એક બાવિધવા છે. દુ:ખી છે એ જ વિચારેહનાં માબાપ ધર્મને મ્હાને મંદિરે મંદિરે ભટકવા દેતાં હતાં; એક સુધારકે આ બાલાનાં માબાપને, શ્વશુર પક્ષના માણસાને ‘વિધવા વિશ્રામ' માં મૂકવા, પુનર્લગ્ન કરા- વવા, અથવા ધર્ આગળ ભવિષ્ય સુધરે એવી યેાજના કરવા વિનંતિ કરી પણ ‘ સૂધારાવાળા ' ને તિરસ્કાર વિના ખીજું શું મળે ? આ બાલા--પ્રથમ નિર્દેષ બાલા યુવાન ભાભી સ્વચ્છન્દી પાડેશણુ સાથે એસતી; વ્હેમનાં સંસારની વાતે સાંભળતી; આની આ ખાલા કેટલેક વર્ષે સગર્ભા સ્થિતિમાં પિતાને ત્યાં રક્ષણ આપવા વિનવતી હોય એમ ઉભી હતી. પિતાએ તિરસ્કાર કર્યો, ત્યાંથી સાસરે ગઈ; સાસરીયાંએ તે આ ? સાથે,