પૃષ્ઠ:Ushakant.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
સ્નેહ સંમિલન.

સ્નેહ સંમિલન. ૧૪૧ કદમ્ય વૃક્ષને જેમ કુંપળેા આવે તેમ ઉપાકાન્તના હૃદયની સ્થિતિ થઈ. એના સર્વ ગાત્ર ઢીલાં થયાં હૃદય શન્ય થઈ ગયું; અરૂરીરામના શબ્દો કાને સાંભળતા હતા પણ હુમજંત નહેાતે; હિન્દસેવક સમિતિના ઉચ્ચ વિચાર ધસડાઈ ગયા, હૃદયના ધબકારા સ્પષ્ટ રીતે સાંભળવા લાગ્યું; આંખ્યા ચકળ- વકળ થઈ ગઈ, શું કરવું હેની સૂઝ ન પડી ‘ શું સરાજ અહીં છે? જેને હું દૂર કરવા માગતા હતા તે વ્હેલું આવીને પડે છે. કે મીઠેસ્વર ! શું એ મ્હારી સ્થિતિ હુમજે છે ? ના, ના હુમતી હાય તે આ ઉત્સાહ રહે જ નહિ. પ્રભાકર ! પ્રભાકર ! તું કેવા ભાગ્યશાળી ! ઇશ્વર હને સુખી રાખે.’ શ્રીવિભાગમાં અરૂરીરામના કુટુમ્બ ઉપરાંત એ ચાર સ્ત્રીઓ હતી; બીજું મંડળ ક્યારનુંએ વિખરાઈ ગયું હતું. એમના અત્યાગ્રહથી સરાજ અને હેની માતા શિવલક્ષ્મી ત્યાં રહ્યાં હતાં. માલકરામ તે વ્હેલા ચાલ્યા ગયા હતા અને આલકરામ તથા ઉષાકાન્તને પરિચય ન હાવાથી એકમેકને એળખી શક્યા નહેાતા. ખંધાની ઇચ્છાનુસાર અને મ્હારનું મંડળ ન હોવાથી એકાદ ગુજરાતી ગીત સાંભળવાની તીવ્ર વૃત્તિએ સરેાજને ગાવાને આગ્રહ થયેા. સહેજ આનાકાની પછી સરાજે નીચેનું ગાયન ઉપાડ્યું; અને આ ગાયનના જ સૂરથી કૌમુદીથી સુશોભિત રાત્રિયે યમુનાના શિતળ જળકણુવાહી પવને ધીરે ધીરે ઉષાકાન્તનાં કર્ણદ્રારા હૃદયમાં આધાત કર્યાં. “ અમે તે આજ તમારા, એ દિનના મેમાન,” સદ્દલ કરો આ સહજ સમાગમ, સુખનું એ જ નિદાન અમે