પૃષ્ઠ:Ushakant.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
ઉષાકાન્ત

ઉષાકાન્ત. “કેમ ઉષાકાન્ત ! આજના સંમિલન વિશે હવે હમારે શું કહેવું છે? ૧૪૦ ૯ સંમિલનમાં નકામા પૈસા ખરચ્યા છે એવું હું કદી નહી કહું. આવું સંગ્રહસ્થાન હમે કર્યાથી કરી શક્યા ? શું આબેહુબ સ્થિતિ ! જોતાંની સાથે જ હૃદયમાં લાગણી થાય. સમસ્ત આર્યાવર્તની રાજકીય, સાંસારિક, ધાર્મિક અને આર્થિક સ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું છે એટલું જ નહિ પણ ઉત્સાહ છે, ઇચ્છા છે અને અનુકૂલતા છે હેને દેશસેવામાં કેટલું કરવાનું છે હેનું યથાસ્થિત ભાન થયું છે.” “ઠીક ત્યારે. હવે હમારે શું કરવાનું છે? હમણાં તે રહેશેને ?’’ k “આવી સંસ્થાએ હમારી મદદથી આ ભાગમાં સ્થાપવી અને હેને માટે ચેાગ્ય માણસા ખાળવાના છે. એટલા માટે આ ભાગમાં મ્હારે કેટલાક શહેરની મુલાકાત લેવી પડશે. પરન્તુ મ્હારે ત્યાં ચેડા દિવસમાં લગ્ન છે એટલા વાંધા છે.’ “શું હમારૂં લગ્ન ! તે પછી હમારાથી કેમ ક્રાશે ? ” ૮ મ્હારૂં લગ્ન ! ના, ના. એ થવાનો સંભવ નથી. આ તે મ્હારી હેનનાં લગ્ન છે. એ લમ મ્હારી ઇચ્છા વિરૂદ્ધ થતાં હાવાથી જવાની ઈચ્છા નથી પણુ વ્હેનની ખાતર જ જા↑ ન જાઊં થાય છે તેમ મેન્દ્રને મળ્યા નથી એ વસવસે છે. એને મળવાની ઉત્કંઠા હારા જેવી જ હુાવી એઇએ.’ આ વાત ચાલે છે ત્યાં સ્રીવિભાગની અગાશીમાંથી હાર્મોં- નીયમના સર આવ્યા; સૂરની સાથે જ એક ખાવાને કામલ અવાજ કાને પડયેા. મેધની ગર્જનાથી મયૂરની સ્થિતિ થાય અને