પૃષ્ઠ:Ushakant.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
સરલા.

૧૬૧ સરલા. શું ઉષાકાન્તને સ્નેહુ એવા માના છે ?” “ એક દિવસ ત્હમને મળતા નથી! હમે મળ્યા નથી એટ- લામાં આવા થઈ ગયા હતા તે દૈસરાજને માટે શું ન કરે? બધા દુનિયામાં એવા ન હાય હોં! મરેજ નહિ મળે તેએ ખીજું લગ્ન જ કરશે નહિ. એ ખાત્રિ છે. હમે ખીજી લાવા તે કાણુ જાણે ? ” “મંજી! મંજી! તું આ શું મેલે છે? કથા કરતાં કરી દેખાડવું વધારે સારૂં છે. ઉષાકાન્ત પણ મારા જેવે છે, પણુ હવે જરા સમજશે તે હુમજાવીશું, ” . “એ ન હુમજે તે પછી સુરક્ષાનું શું?” ત્યારે હુાગામ દેવી છે?” મ્હારગામને વાંધો નથી પણ આપણે એમને વિશે શું

જાણીયે?’’ “ ધર હાય, પૈસે હાય, એરડાની કુંચી જાય એવી આવે એવી હેાય પછી શું જોઇએ?’ મોટા વાંધે એ નથી ધર પૈસા હું જોવાની નથી. ગરી- અને પરણાવીશું તેા સરલાને ભુખી નહિ મારે ઘર કરતાં વર જોવાના છે.” “ વર પણ સારા હરશે, ભણેલે હશે તેમ રૂપે રંગે ઠામાં પશુ સારી મળશે.’’ “પરગામની વાતમાં હૅમે કેમ ઉડાવતા હોય એવા જવાબ માપે છે. વર સારા હૈ।ય તે અતાવેને?”