પૃષ્ઠ:Ushakant.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬
ઉષાકાન્ત

ઉષાકાન્ત. લખાતા અને ખેડું લગાડતા. પત્ર આવવાના હોય ત્યારે હવારથી ખીજું કાંઈ કરવું ગમતું નહિં અને ક્યારે પત્ર આવે, શી ખબર હશે, એ જ થતું. પત્રને થાકડા ટેબલ ઉપર પડતાંની સાથે કાને પત્ર વ્હેલા ફાડવા એની ભાંજગડ મનમાં થતી; પત્ની, માતા, પિતા, મિત્રામાં કાને પ્રથમ પદ આપવું એ પ્રશ્ન થતા અને જેના સ્નેહનું આકર્ષણ વધતું હેના પગ વ્હેલા ફેાતા. પ્રભાકરે કેમ્બ્રીજમાં રહી સાયન્સને અભ્યાસ કર્યો, પણ બીજા જાણીતા સાયન્ટીસ્ટોની લેબેરેટરીમાં (પ્રયોગશાળામાં ) પૈસા આપી જતા, નિરીક્ષણ કરતે, શિખતે. આ રીત્યે સામાન્ય રીતે થાય છે હેના કરતાં સાયન્સનું જ્ઞાન હેનું સારૂં થયું. એની સાથે સાથે ઇલેકટ્રીસીટી (વિજળી) ના સિદ્ધાન્તો પણ શિખ્યા. હિન્દુસ્તાન જઈ કાઈ કાલેજમાં નાકરી કરવાને બદલે અને તે કાઈ મંડળ અથવા રાજાની સાહાય્યથી લેખેારેટરી ( પ્રયોગ- શાળા) સ્થાપવા વિચાર કર્યો હતો, અને એને માટે જોય સામાન પેાતાને ખર્ચે માત્ર હિન્દુસ્તાન પ્રત્યેના ભાવના પરિ ણામે જ પ્રે. યુએ આપવા ઇચ્છા દાઁવી હતી. આ ઈચ્છા અમલમાં મૂકાય, અને લેખેારેટરી સ્થપાય તે હેનું નામ શુ પ્રયોગશાળા આપવું એમ પ્રભાકરે ધાર્યું હતું. ઈંગ્લાન્ટમાં પોતાને મળતા ખર્ચમાં ગરીબ ઈંગ્રેજોને દાન કરતે અને ગરીબ વર્ગોનાં ધર, સ્થિતિ નિહાળી હેમને સુખી કરવામાં આ ક્રિશ્ચીયન છે, પરદેશી છે; આ જ પ્રજા મ્હારા હિન્દવાસીને હુક આપતી નથી એ વિચારે પાછા પડતા નહિ. આપણે આપણું કર્તવ્ય બજાવવું અને તે પણ ઇશ્વર પ્રીત્યર્થ એ પ્રભાકરના દૃઢ નિશ્ચય હતો. આનું પરિણામ એ આવ્યું કે