પૃષ્ઠ:Ushakant.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮
ઉષાકાન્ત

૧૮૮ ઉષાકાન્ત. એ સાંભળીને મ્હારા પ્રભાકર રહી જશે એમ ગુલાબના મનમાં થયું એમ થતાંની સાથે જ એક પત્ર શિવલની ઉપર અને એક પત્ર પ્રભાકર ઉપર લખ્યા. પ્રભાકરના પત્રમાં માત્ર નીચે પ્રમાણે હતું. અમદાવાદ. ચિ. પ્રભાકર. “ વિ. ત્હારા પત્રા આવે છે એમ બરાબર લખતા રહેજે. શરીર બરાબર સંભાળજે. હવે તે તું આવે તે ઠીક. ઈન્દુ, કાન્તિનાં લગ્ન મ્હારા કાગળમાં લખ્યું હતું ત્યાં નક્કિ કર્યાં છે, સરાજને તું એળખે છે. સૌ. શિવલક્ષ્મીબ્ડેનને વિચાર હારે માટે છે. સરેજ ડાહી ને ભણેલી છે. હુને જો ઠીક પડે તે એની ગેાવણુ કરીયે. ન્યાતમાં બીજી કોઈ એના જેવી નથી માટે વિચાર કરી લખજે. એ જ.’ લી. ગુલાબના આશીર્વાંદ. સૌ. આ પત્રથી પ્રભાકર શું હુમજે? સરાજ જશે તે બીજી નહિ મળે એ ગુલાબનું કહેવું વાસ્તવિક હતું. પણ પ્રભાકરને ન થાય તે। બીજે ક્યાં દેવાની હતી એ લખ્યું નહેાતું. ઉષાકાન્તનું નામ પણ નહેતું. વળી શિવલક્ષ્મીની ઇચ્છા છે પછી શું જે- ઇએ? સરેાજની ઇચ્છા છે કે કેમ તેને વિચાર યુવાનને આવે જ શી રીતે? કઈ દિવસ કન્યાની ઈચ્છા મુજબ થયું છે ? કન્યાને ભણાવવી, કન્યાને મ્હાટી કરવી, એના દેખતાં જ્ઞાતિના સારા ખાટા છે.કરાઓની વાતે કરવી પણ એની મરજી પૂછાય ? કદ