પૃષ્ઠ:Ushakant.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૯
પ્રભાકર.

પ્રભાકર. ૧૮૯ નહિ. આવી સ્થિતિ શી ? સરેજ વિશે ઉષાકાન્ત શિવાય ખીજા કાને પૂછે? પ્રભાકરના કાગળથી જ ઉષાકાન્તને ગુલાબની ખટપટની ખખ્ખર પડી. ઉષાકાન્ત શી રીતે અને શા ઉત્તર લખે? હું સરાજને ચાહું છું; મ્હારે સરાજ જોઇએ છીએ. એમ લખી શકે? સરેાજ વિશે પત્રમાં કાંઈ જ ન લખવાને નિશ્ચય કર્યો. ઉષાકાન્તને માનસિક ચિન્તા વધી અને પ્રભાર સરાજને પરણવા ઉત્સુક થયે!. પ્રભાકરને હિન્દુસ્તાન આવવાના સમય પાસે આવતા ગયા. પરીક્ષામાં નિષ્ફળતા, સરાજ હુ મળે એ વિચાર,રમેન્દ્ર જેને પોતાના જીવ કરતાં પણ વધારે ચહાતા હતેા હેના પત્રના, આન્તર્ સ્નેહના આવ- ભાવને અભાવ, પ્રભાકર સરાજ પરણશે તે મ્હને કેટલું દુઃખ થશે, અને નહિ પરણે તે કલ્યાણુગ્રામમાં કલેશ થશે એ વિચાર, ઉષાકાન્તને પીડવા લાગ્યા. હિન્દુ સેવક સમિતિના કામમાં પુરેપુરૂં મન આપી શક્યા નહિ; બી. એ. થવાની ઇચ્છા કૂલિભૂત થઈ નહિ. ત્યાં અમૃતસરના અકસ્માત થયા અને તાવ લાગુ પડયા. સરેાજની સંન્નિષમાં સરેાજના વિચાર બહુ આવવા લાગ્યા. અન્ય કામના અભાવે સરેજ, મેન્દ્ર બહુ સાંભવા લાગ્યાં. રમેન્દ્ર ઉષાકાન્તને માત્ર આળસથી જ પત્ર લખી શક્યા નહેાતે. હેને ઉષાકાન્ત સિવાય અન્ય કાઈ જ નહેતું. હેમ અન્યની અપેક્ષા પણ નહેાતી, ઉષાકાન્તને જ પોતાના માન્યા હતા પણ તે ભાવ દર્શાવવાના પ્રસંગ નહેાતે આવ્યા; આવ્યા તે વખતે ઉષાકાન્ત ભાનમાં નહાતા. સરેાજ ઉષાકાન્તને જ ચાહતી હતી પણ કાંઈ ખેાલી શકતી નહિ. પ્રભાકરને ખરી સ્થિતિની માહિતી નહેાતી. આમ હાવાથી ઉષાકાન્તના મૃદુ, કામક્ષ હૃદય ઉપર ગંબીર અસર થઈ અને પરિણામ મૃત્યુ જેવું