પૃષ્ઠ:Ushakant.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૦
ઉષાકાન્ત

ઉષાકાન્ત. સરલા!—‘તા! આવોને! હમે ઝુલાં પશુ શ્રીમત- ભાઈને સાથે લઈ આવે તે, હો!” કાન્તિઃ— અળ્યું હૅમે બધાં વધેલાં બહુ ! ” ૨૨૦ - સરાજ:-“હમે અમારા કરતાં ક્યાં આચ્છાં છે? અમે એલીયે ને હમે મનમાં હેમન્ને! એટલે ! હમને એમ નથી થયું કે હુંયે હવે એમની સાથે કાક વેળા કરવા જઈશ, રાત્રે અગાશીમાં ચાંદનીમાં ગાયન સાંભળીશ, ઘર વ્યસ્થામાં એમને ધ્યાન જ નહિ આપવા દઉં, ” કાર્યાન્તનું હૃદય આ લાધાથી ઉછળવા લાગ્યું. મ્હોં ઉપર હાસ્ય રમી રહ્યું અને ધડીભર થ્રીમતની મૂર્તિ આંખ આગળ તરવરવા લાગી એટલું જ નહિ પણ ક્યારે ઘેર જાઉં એમ થવા માંડયું. એટલામાં મેન્દ્ર આવ્યા અને મંજુ ચાહ કરવા ઉઠી, ચાહુ પાન સાપારીથી પરવારી ઉષાકાન્તના શરીરની ખબર પુછી, ગામગપાટા મારી સ્ત્રીમંડળ વિખેરાયું.