પૃષ્ઠ:Ushakant.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨
ઉષાકાન્ત

૨૨૨ ઉષાકાન્ત, પ્રભાવે વધારે ઉત્પાદક થતી જાય છે; વ્યાપાર રોજગારને વિસ્તૃત થવા સાયન્સની સાહાય્યની જરૂર છે; સલાહશાન્તિ ફેલાવવાના પ્રયત્ન છતાં વિગ્રહે વધતા જાય છે અને હૈમાં પણ વધારે માણસા વધારે સારી રીતે કેમ મારી નાંખવા એ ઉર્દૂ- શને વિગ્રહ–હુડા આતે પણ સાયન્સની ગરજ પડે છે; રાજ્ય- નીતિમાં પણ સાયન્સની ઓછી જરૂર નથી. હિન્દુસ્તાનમાં તેા હજી એ સ્થિતિ નથી તેપણુ જો ખીજા સુધરેલા દેશમાં સગવડ વધારે સારી થઈ હાય, દ્રવ્યપૈસા ઉભરાઈ જતો દેખાતે હાય, ઘરે વધારે સાઈદાર થયાં હોય, લુગડાં અને સરસામાન સારા અને સસ્તો હાય, વીર-યાદ્વાએનાં ધિરે વધારે સારાં થયાં હાય, રાજ્યમંડળ વૈભવવાન્ થયું હોય તે શું સાય- ન્સને લીધે નથી ? જ્યાં જાઓ ત્યાં સાયન્સ ર્હુમારા પડછા- યાની માફક હમારી સાથે જ છે; શ્વાસાશ્વાસ છે અને રસા યણુશાસ્ત્ર (Chemistry ) નું ભાન થશે; ચાલે અને યાંત્રિક શાસ્ત્ર ( Mechanics ) હાજર છે; હમે ભલે સાયન્સને વિચાર પણ ન કરે તો પણ સાયન્સ વિના મને ચાલવાનું નથી. આપણી ઇચ્છા હૈ। વા ન હૈ। તાપણુ વીસમીસદીમાં સાયન્સ હમારી સહચારી થશે. કાં તો હમે હેના ઉપર સામ્રાજ્ય ભાગવા અગર તે ત્હમારા ઉપર અધિકાર ચલાવશે; જો હુમે અજ્ઞાન રહેશે તો તે ત્હમને ગુલામ બનાવશે; જો હંમે કેળવાયેલા હશે તેા તે હમને તામે થશે. તે સાયન્સને આટલે બધા પ્રભાવ હોવા છતાં તે તરફ દુર્લક્ષ આપવું એ આપણી પાતાની અધેર્ગાત કરવા બરાબર છે, હિન્દુસ્તાનના યુવાનોમાં, કેળવાયેલા વર્ગમાં સાયન્સના શેખ લાગ્યા છે; હિન્દુસ્તાનની આર્થિક સ્થિતિ બગડતી જવાથી