પૃષ્ઠ:Ushakant.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩
પ્યુ પ્રયોગશાળા,

ખુ પ્રયોગશાળા, ૨૨૩ હિન્દુસ્તાનમાંથી જ કાચા માલ પાણીને મૂલે પરદેશ જઈ ત્યાંથી રૂપાન્તર થઈ મેધે ભાવે મળતા હાવાથી દેશને પૈસે વિદેશ જતા હોવાથી આખા આયાવતમાં ધોંધાટ થવા માંડયો હતો અને તેટલા માટે શોષ-ખેાળની પ્રયોગશાળાઓ, સાય- ન્સની નિશાળે તેમ જ કૉલેજો, સાયન્સની યુનિર્સીટી, ઉદ્યોગ-હુન્નરની શાળાએ સ્થાપવાના વિચાર થવા માંડ્યા અને કેટલાક કહેવા કરતાં કરી દેખાડનાર ખેંગાલી સ્વદેશ હિતચિંત- કાને પ્રત્યેક વર્ષ લગભગ ખેંશી સેા વિદ્યાર્થીઓ સાયન્સના અભ્યાસ માટે જાપાન, અમેરીકા, ઈંગ્લાન્ડ, જર્મની, ફ્રાન્સ મેકલવા લાગ્યા હતા. મુંબાઈ ઈલાકામાં એકાદ પ્રસિદ્ધ સાયન્ટીસ્ટની પ્રયોગશાળા હતી ત્યાં પ્રેા. ચુવાળી પ્રત્યેગશાળા સ્થપાઈ. આ પ્રયાગશાળા માટે પ્રે, ચ્યુએ પેાતાની મ્હોટી મિલકત આપી હતી; તે ઉપરાન્ત પ્રા. પ્યુના સંબંધમાં આવેલા દેશીઓએ સ્વાર્થની સાથે પરમાર્થ થતા હોવાથી સારી રકમ એકઠી કરી હતી. આ પ્રયોગશાળાનું મકાન લાનેાલી પાસે હતું. જી. આઈ. પી. રેલ્વેમાં લાનેાલી એક ન્હાનું પણ સુંદર સ્ટેશન છે. ખંડાળા અને લાનેાલી એ એક જ વિભાગના ભાગ છે; ત્યારે ધાઢના ઢોળાવના શિખરપ લાનેાલી આવી રહ્યું છે અને દેશી, વિદેશીએ ઉન્હાળામાં હવા ખાવા, તે ઉપરાન્ત માંદા માણસો પણ હવાને ફેરફાર કરવા આવી રહે છે. યુ- પ્રયાગશાળાનું મકાન સ્ટેશનની હદમાં નહેતું; લાનાલીથી એએક માઇલ દૂર પાણીના અંધ બાંધેલે છે; જેના પાણીના ઉપયોગ આખા લાનેલીના સ્ટેશન વિભાગમાં થાય છે. છ એક માઈલ દૂર સુંદર ફાર્તાની ગુફા આવી રહી છે અને એ શુકામાં જ