પૃષ્ઠ:Ushakant.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૪
ઉષાકાન્ત

૨૨૪ ઉષાકાન્ત. પ્રખ્યાત વર્માનું ચિત્રપ્રેસ છે; બ્યુપ્રયોગશાળા આ બે વિભાગની વચમાં આવેલી છે. પ્રયાગશાળાનું મકાન કાળા પત્થરથી બાંધેલું હતું; એની આસપાસ વિશાળ બાગ અને એ બાગમાં પણ જ્ઞાન સાથે આનન્દ આપનાર છેડવા રાપી દીધા હતા. પ્રયાગશાળાના વચલા હેલમાં, પ્રે. મ્યુનું સુંદર આવલું ગાવી દેવામાં આવ્યું હતું અને બાવલાંની નીચે નીચેના શિલાલેખ હતાઃ— - Lot the white leave their boast Leave their exclnsiveness; Let the black leave their sloth, Teave their seclusion, Let hoth of then meet, At a meeting point.. એક બાજુના વિશાળ હાલમાં પ્રયોગશાળા હતી; હેમાં પ્રત્યેગા કરવાનાં સર્વ સાધન હાજર હતાં; વચમાં ભોંય સરસા જડેલા ટેબલ ઉપર આરસાને મ્હોટા લીસા પત્થર મુકી દીધા હતા હેના ઉપર કાચનાં ન્હાનાં મ્હોટાં વાસણ્ણા, મિણબત્તી, સ્પીરીટલેમ્પ, ગ્યાસની નળીયા, પાણીની ચકલી વગેરેની ગેઠવણુ હતી. ટેબલની પાસેની ખુરસી પાસે ગાળ કરતું બુકશેલ્યું હતું અને હૈમાં સાયન્સપ્રયોગશાળાને લગતાં ન્હાનાં મ્હાં પુસ્તકા હતાં; ખીજા શિખતા વિદ્યાર્થીઓને માટે પણ પાંચ દેશ ન્હાનાં ટેબલેા અને એની સાથે નૈઇતી સામગ્રી સાથે ભીંતની સાથે

ગારી પ્રજાને હેમનું અભિમાન-તેનું અતડાપણું. ત્યજવા દે અને કાળા પ્રતને હેમનું આલસ્ય અને એકાંતવાસીપણું ત્યજવા દે. અમુક સ્થળે અન્નેને મળવા ૉ.એસ. ડી. વેદ.