પૃષ્ઠ:Ushakant.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૮
ઉષાકાન્ત

૨૮ ઉષાકાન્ત. માંડયું. માત્ર ગુહ્નર એકલા આ સુખી કુટુમ્બના શાન્ત સંસારથી સંતુષ્ટ થતો પલંગપર જઈ પડયા, t ફ્રાન્તિ! કાર્લિની ગુઢ્ઢા કેવી મજાની છે ? એવી ગુઢ્ઢામાં નદીતટે શાન્ત જીવન ગાળવાનું હૅાય તે ત્હતે ગમે ? ” 66 વ્હાલા ! જ્યાં હમે ત્યાં ને આનન્દ જ છે. વાંચવાને અને હરવા ફરવાના રસ હમે લગાડયા છે. સરેજબ્જેને પરિપાધ્યેા છે એટલે હવે બીજું હુને ગમતું નથી.” “ પેલા ચકુભટની સપ્તાહની કથામાં નથી જવું ? “ જાઓ, આમ મ્હને છે.ભીલી કેમ પાડી છે?’’ કરી કાન્તિ ધીમતને ભેટી પડી; શ્રીમતે હેના લલાટ ઉપર એક સ્નેહભર ચુંબન કર્યું. કાન્તિ ! સેવાસદનમાં કેમ ચાલે છે ? ’’ 66 મ્હારા વારા સોમવારે આવે છે. તે દિવસ ગરીબવર્ગ અભણ વર્ગના લત્તામાં કી આવું છું. સમિતિના તેમ જ ખાનગી પૈસાની મદદ કરૂં છું…અને સર્વ જન ઉપર ધ્યાત્તિ રાખવા યત્ન કરૂં છું.” “ ખાનગી પૈસા મ્હને પૂછ્યા સિવાય લેવાય કે ?’’ 66 “હા ! હેલાંએ લેતી અને હવે એ લઇશ. સપ્તાહ તેમ જ એવા ધર્મના ન્હાને પૈસા આપવા ચેરી લેતી ને હીતી હવે હું સદુપયેગ કરૂં છું અને હમે લડવાના નથી એમ માની પૂછતી નથી.’