પૃષ્ઠ:Ushakant.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૩
કલ્યાણગ્રામ.

કલ્યાણુગ્રામ. એકાન્ત કે સમુહમાં દિ ખેસતા હું, જીબ્દો મીઠા રસમાઁ તુજના મચ્છું છું; લાડન્તી પાસ મુજની વદતી પ્રિયે એ, વ્હાલા ! વિનેદ કવિતા મધુરી સુણાવે, વાંચન્ત હૈ રસિક પુસ્તક કે દિ વ્હાલી, હું ઉત્કંગમાં સુતી સુણે રસથી તું વાણી; ને અન્તરે પ્રકટતી કદી સ્નેહ ઉર્મિ, તે ગ્રન્થ નાંખી દઇને પ્રણયે ક્રીડન્તી.” આટલું ગાન પુરૂં કરતાં પહેલાં શાન્તનુ ઉંધી ગયા પણ એટલામાં ઉષાકાન્ત ધીરેથી આવી સરેાજના ખેાળામાં માથું મુકી સાંભળવા લાગ્યા. 66 ૨૯૩ દ વ્હાલી ! આ ગાયન હેં સાંભળ્યું ક્યારે ને મ્હાંયે કર્યું ક્યારે ?” “હમારી નેટબુકમાંથી મ્હેં વાંચી માટે કર્યું છે. પાછલા અનુભવનું ઠીક દિગ્દર્શન કરાવ્યું છે.’ “ એમાં ખાટું હોય તે કહે ! ” 66 વ્હાલા ! કહે તો સૂઈ જાઊઁ. આ શાન્તનુ ખેળામાં સુતે તે એટલે સુવાયું નહિ. વાંસે બહુ મટે છે.” “ કાંઈ થાય છે ? ” ના, ના. અમસ્તાં જ.’