પૃષ્ઠ:Ushakant.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫
કલ્યાણગ્રામ.

કલ્યાણુત્રામ. “ અખલ આંખે સમજતાં. વ્હાલપની કાંઈ રીત અમીમય હૈયાં ઉમળકે, થાય પસ્પર લીન.” ૨૫ એક થતાં જ હૃદય ધબ્બયાં, સ્મિત હ્રામ્યથી સરેજ શાઈ અને ગાઢ આલિંગન થયું. હું જ્વાલી સરાજ! આ વાત હું છાની રાખી હતી ને ?’ “એમાં હું શું કહું ? હુઁ છાનું રાખ્યું પણ એણે તે અત્યા- રથી જ મને ખબર કરવા માડીને !” “ શાન્તનુને રમાડવાનું, રાખવાનું મન શા માટે થાય છે તે હવે સ્ડમજ્યે, હમણા જરા મહેનત યેાડી કરજે.” tr મહેનત કાણુ કરે છે? પ્રભાકરભાઈના મહેમાન છીએ ત્યાં સુધી તો આરામ જ લેવાને છે. અમદાવાદ જઇશું ત્યારે વાત." સરાજ ! અલ્હાબાદમાં અરૂરીરામને ત્યાંના સ્નેહુ સંમિલન પછી, તેમ જ ગંગાસ્નાન કર્યાં પછી હારા બંગલાના છામાં હને જોઈ હતી તેનાથી પણ વિશેષ સૌન્દર્યવાન્ આજ તું લાગે છે.’ “ લાગુ જ સ્તો ! લાગ્યાં. પાંચ મોનીટ અત્યાર સુધી કદરૂપાં હતાં અને હવે સુંદર વ્હેલાં કમ ન લાગી ? ” “ સરાજ ! તું કેટલી મહેનતે મળી છે તે ખબર છે? ગુલાબભાભી ને ધીરૂભાઈ પાછા હતાં તેવા પ્રેમાળ થયાં છે; હિન્દસેવક સમિતિનું કાર્ય, પત્ર, કલબ વગેરે દ્વારા થતા દેશને

  • રા. લલિત.