પૃષ્ઠ:Ushakant.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બંદર ઉપર. ગયે છે, વિવાહ કરી લ્યો ” એ વિચાર થયા જ નહતા. વાતે વાતે “વર બળીએ તે ઠીક, લાવો કેાઈને લખીએ,’ એમ થતું ખરું પણ તેને માટે ઉદ્વેગ રાખવામાં ન આવત. એકાદ બેનાં ગુણ કીર્તન સરેજને કાને પડેલાં પણ હેની છાપ હેના મૃદુ હૃદયમાં રહી હશે કે કેમ તે કહી શકાય નહિ. ઘરકામમાં માતાને મદદ કરવી, ગુજરાતી, હિન્દી વગેરે વાંચવું, અલહાબાદમાં કિલ્લાના પાછલા ભાગના ઝરૂખામાંથી ગંગા યમુનાને સંગમ નિહાળી સંસારના તેમ જ બીજા અચ્છુટ વિચાર કરવા એ જ હેનું જીવન હતું. હા તૈયાર થયે, સરેજ અને શિવલક્ષ્મીએ ચાહ પીધું અને મામાને મળવા જવા સરેજ ઉતાવળ કરી રહી છે ત્યાં મુંબઈના એકાદ બે સગાં સંબંધીએ શિવલક્ષ્મીને મળવા આવ્યાં. ગમે એવું જરૂરનું કામ હોય તે પણ મળવા આવનારને મળ્યા શિવાય, મળવા આવનારના ગયા શિવાય બહાર ન જવાય એ આપણું હિંદુસંસારમાં પ્રથા પડી છે. મળવા આવનારને રખેને ખોટું લાગે,” “વખત છે ને અભિમાની, તેછડા લેખાઈએ” એ જ વિચારે જરૂરનાં કામને ભોગ આપવાને આપણે કયાં અનુભવ નથી ? અમુક કામ છે ને જવું પડે છે. એટલું કહેવાની હિંમત ન હોવાથી મનમાં સંસાય છે, વાતમાં આનંદ પડતું નથી, ઉઠે એમ કહેવાતું નથી. ને ક્યારે ઉઠે એમ થયાં કરે છે. શિવાલક્ષ્મીને પણ એમ થયું, ચાલી ચલાવી આહાબાદથી ભાઈ વિલાયત જાય છે તેને મળવા આવી, જરાક થાક ખાઈ જાઉં એ વિચારે ઘેર આવી, ત્યારે આમ ભરાઈપડી. વિશેષમાં વાતમાં કોઈ સત્વ નહોતું. વિલાયત જાય છે ત્યારે ન્યાતમાં ભવાડાતે! હાય! હાય ! હજુ સુધી સરેજનું ઠેકાણું પડ્યું નથી ! સે જરા રહે એવા