પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ક્ત અખેલ કહેછે; ઉદાહરણ, ગાજર, કોથમીર (૧૧૨ મી અને ૧૧૩ મી આકૃતિએ જુઓ). આ. ૧૧૩ મી. મ by મ સંયુક્ત અ'બેલ ( વર- યાળી ); મ. મેટાં અખેલ; બ, ભ, મ, નાનાં અખેલ, નિયમિત વ્યવસ્થા. આ વ્યવસ્થામાં ફૂલની કળી પૂ લની દાંડીને છેડે આવેછે. આ વ્યવસ્થાના પાંચ પેટાભેદ છે;~~ ૧. સાઇમ ( વારિ ).—આ વ્યવસ્થા કારિબ કિવા અંખેલના જેવીજ છે; ફેર એટલેાજ છે કે એ વ્યવસ્થા નિ- અમિત વ્યવસ્થા પૈકી છે અને મધ્ય ભાગે છે ( ૧૧૪ મી, ૧૧૫ મી, ૧૧૬ મી, અને ૧૧૭ મી આકૃતિ જુએ.. ) આ. ૧૧૪ મી. સાઇમ.