પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર, પાનિકલના આકારની સામ આ. ૧૧૯ મી. ૨. હૅલિકાઇડ સાઈમ (નમેલી વરિ)– એ સાઇમની પેટા વ્યવસ્થા છે, પરંતુ એમાં ફૂલ એક બાજુએ આવે અને ફૂલની દાંડી વાંકી વળી તેને આકાર ગેકળગાયના જેવા અથવા વીંછીની પૂછડીના જેવા થાયછે ( ૧૧૮ મી અને ૧૧૯ મી આકૃ- તિ જુઓ). આ. ૧૧૯ મી. CE ડુલિકાઇડ સાઇમ. વીંછીની પૂછડીના જેવી સામ.