પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર, પ કહેછે; એ સંખ્યા સરખી હાતી નથી તેવારે વિષમ- સખ્યાંક પુકેસર પુષ્પ કહેછે. ફક્ત પુંકેસરની સંખ્યા પ્રમાણે ફૂલને નામ આપ્યાં છે. એ સંખ્યા એકથી વીસલગી હાયછે. તે સંસ્કૃત શબ્દ બતાવવામાં આવેછે. ઉદાહરણ, ૧. એક પુંકેસર પુષ્પ; ૨. ઢિપુંકેસર; ૩. ત્રિપુંકેસર; ૪, ચતુપુંકેસર; ૫. પંચપુંકેસર; ૬. ૧પુંકેસર; ૭, સપ્તપુંકેસર; ૮. અષ્ટપુંકેસર; નવ પુંકેસર; ૧૦. દશ પુંકેસર; ૧૧. એકાદશ પુંકેસર; ૨૦. વિશતિપુંકેસર; અને અસંખ્ય પુંકેસર, ત્યિાદિ. eve ર. સ્થાન.--બાહ્યાચ્છાદન અને સ્ત્રીકેસરથી પુંકેસર છૂટા હોયછે અને સ્ત્રીકેસરના નીઃ ભાગ એટલે પડધી- માંથી નીકળે છે ત્યારે તેમને સ્રીકેસરાયસ્થિત કહેછે; - દાહરણ, ખસખસના હાડનું ફૂલ. એ બહુધા પુંકેસરનું હંમેશ- નું સ્થાન છે. પુંકેસર પાંખડીને વળગેલા દાયછે તેવારે તેમને અંતર્દુષકેશંસ લગ્ન કહેછે. બાહ્વાચ્છાદનને પુંકેસર વળ- ગેલા હાયછે અને તેથી સ્ત્રીકેસરની બાજુએ હેાયછે ત્યારે તેમને સ્રીકેસરે પરિસ્થિત કહેછે. ખાદ્યાાદન અંડા- શયને વળગેલું હાયછે અને તેના ઉપલા ભાગમાંથી નીક- ળતું દેખાય છે. ત્યારે પુંકેસર પણ અડાશયના ઉપલા ભા ગમાંથી નીકળે છે અને તેમને સ્રીકેસરાÚસ્થિત કહેછે. આ સત્તાનું પૂર્ણ જ્ઞાન બહુ જરૂરનું છે, કારણ કે વ- નસ્પતિના વર્ગીકરણુમાં તેઓને ઉપયોગ વિશેષ થાયછે. કાઈ કેાઇવાર પુંકેસર અને સ્ત્રીકેસર હેઠળથી ઉપર લગી એક એકને વળગી ફૂલના મધ્ય ભાગે તેમના સ્તંભ બનેછે તેમને આપુ સંચાગી સ્તંભ કહેછે અને તે ફૂલને સ્ત્રીપુ સચાચી પુરુષ કહેછે; ઉદાહરણુ, સાસન.