પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧૪૧ નાના જેવા હાયછે અને પાયાથી ટાંચલગી નાના ચતે જાયછે. કેાઈવાર કેશના જેવા હાયછે અને કાઈવાર પાંખ- ડીના જેવા હોયછે. કેટલાકમાં પૃષ્ઠ લીસું સફાઈદાર અને કેટલાકમાં કેશાળ ડ્રાયછે; ઉદારણુ, ગલગોટાનું ફૂલ, સ્ટિબ્જા.—તનુપર અથવા અંડાશયપર જે ત્વચા વગ રનો ભાગ હાયછે તેને એ નામ આપ્યું છે. એ સંયુક્ત અથવા એકાકી હાયછે, તેમજ ગાળ અથવા ચપટા હૈોયછે અને બહુધા વિભાગેલા હાયછે, અને સંયુકત અંડાશયમાં એના વિભાગપરથી કાપેલા કેટલા છે તે જણાય છે. ધાસની જાતમાં અને ગલગોટાની જાતમાં એના એ ફાંટા થયેલા હોયછે; પરંતુ અંડાશયમાં એકજ પાલ હાયછે. એના ગા- ળાના આકાર ભિન્ન ભિન્ન હોયછે, અને તેપરથી ઝાડની જાત એળખાઇ આવેછે; ઉદાહરણ, આકડાની જાત અને કરેણીની જાત; આકડાની જાતમાં પંચખુણ અને કરેણી- ની જાતમાં શેતર્જના પ્યાદાના જેવા હાછે. માગ ૪ ચો. કરી. જુલના દીંટાના છેડાને એ નામ આપ્યુંછે. ધણાં ઝાડમાં પડધી ચપટી હાયછે. ( ૧૪૭, ૧૪૮, અને ૧૪૯ ભી આ- કૃતિ જુએ.) પીળા ચંપાની તથા સીતાફળીની જાતનાં આડમાં પડધી ગાળ અને વચ્છતાગની જાતમાં શંકવાકાર હાયછે. કમળની જાતનાં ઝાડમાં પડવી બહુ મોટી હોયછે અને તેમાં પાલ હોયછે. એ પેાલ કાલા હાયછે. કાયમી