1°° વનસ્પતિશાસ્ત્ર. (૪) સંયુક્ત કાર્પલવાળાં ફળ.—આ મથાળા નીચે કરે કુળ બે અથવા વધારે અંડાશય એકઠાં મળીને થયેલાં હાયછે તેમને સમાવેશ થાયછે; અને એમાં એક ફૂલમાંથી એકજ ફળ ઉત્પન્ન થાયછે. પહેલા એ વર્ગમાંનાં ળ એકાકી અંડાશયમાંથી ઉત્પન્ન થાયછે, પરંતુ આ વર્ગમાંનાં કુળ સં- યુક્ત અંડાશયમાંથી ઉત્પન્ન થાયછે, કુળ ઉપલાં અથવા ની- ચલાં હોયછે તે પ્રમાણે એના એ વિભાગ કર્યાછે, ૧ ઉપલાં સંયુક્ત કાર્પલવાળાં ફળ, અને ૨. નીચલા સંયુક્ત કાર્પલવાળાં ફળ, ફળની ઉપલી છાલ જાડી કે પાતળી, અને ફળ ઊઘડનારૂં કે નહિ ઊધડનારૂં હૈયછે તે પ્રમાણે દરેક વિભાગના પાછા વિભાગ કરેલા છે; જેમકે, ( અ ) કાયલા અને નહિ ઊધડનારા કવચ સહિત, (બ) સૂકાયલા અને ઊધડનારા ક્રવચ સહિત, અને (ક) ખાંસળ અને નહિ ઊધડનારા કવચ સહિત, ૧. ઉપલા સંયુક્ત કાર્પલવાળાં ફળ.—એમના ત્રણ વિભાગ કાઢે (અ) સૂકાયલા અને નહિ ઊપડનારા કવચ સહિત—એના વળી ચાર પેટાબેદ કાછે,~~૧ કારિ- પ્સિસ, ૨. સમારા, ૩. કાર્સરૂલ, અને ૪. ાિકા આ. ૧૬૪ મી. આ ૧૬૫ મી. ૧. કારિઆસિસ. એ ઉપલું, એક પોલવાળું, એક બીજવાળું, નહિ ઊપડનારૂં કળ છે અને એનાપર પાતળી વચાના જેવું કવચ હાયછે. એકવચ બીજને સજ્જડ વ ળગેલું હાયછે. આ જાતનાં કુળ આકનિયમનાં જેવાં હે!- કર્યું, પરંતુ એ એમાં ભેદ એ-
પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૪૭
દેખાવ