લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. પ્રથમ સ્પષ્ટ જોવામાં આવેછે. એ ત્રણ ક્રિયા, મૂળ, થડ, અને પાંદડાં છે. શેવાળથી માંડીને ઊંચી જાતની તમામ વનસ્પતિમાં વચલું થડ અને પાંદડાં ાયછે. એ કારણથી એને પ્રકાંડવાન વનસ્પતિ અથવા થડવાળી વન- સ્પતિ કહે છે. " વનસ્પતિની જે જાત ઉપર કહી તે એટલે અતિ નાના હિંમરૂહથી માંડીને શેવાળની સાથી ઊંચી જાત પર્યંત ત મામ વનસ્પતિની રચના એક સરખી હોયછે. તેના માંહલા બામ શ્વેતાં તેની સૂક્ષ્મ રચના નાની અને જેને મૃદુ ધા તુના કાળ કહેછે તેવા કાયની હાયછે. અને તેની રચનામાં લાંબી નાના જે પદાર્થ જેને કાછ અથવા વાહિની કહેછે તે ધણુંકરીને હોતા નથી. એ માટે એને કાશમય વનસ્પતિ કહેછે, એટલે તેની રચના ફકત કાષાની અનેલી હાય છે. હવે એનાથી ઊંચી જાતની વનસ્પતિની સૂક્ષ્મ ૨- ચનામાં કાષ્ટકોષ અને વાહિની એ બન્ને હાયછે અને તેમાં વાહિની હાવાથી તેને વાહિનીમય વનસ્પતિ કહેછે. શેવાળ લગી જેટલી જાત કહી તેટલી જાત બહુધા નાની હાયછે અને તેને ફૂલ કદી આવતાં નથી. આ સઘળીની ઉત્પત્તિ લધુકાષમાંથી થાયછે તેથીકરીને એ તમામ જાતના મોટા વર્ગ છે. તેને અદૃશ્યીજ વનસ્પતિ કિવા. અપુષ્પ વનસ્પતિ કહેછે. અદૃશ્ય બીજ વનસ્પતિના અર્થ એ કે જેની ઉત્પત્તિની ઇક્રિયા ઢંકાઇ ગયેલી અથવા દેખાય નહિ એવી હાયછે તે. આ માટા ભાગના બે નાના ભાગ કર્યાછે (અ) સ્થાણુવર્ગ, એમાં અલજી, જાઇ, અને લા- કૅન્સ નામે હલકી જાતની થનસ્પતિના ઉપવર્ગના સમાસ થાયછે; આ વગામાં પાંદડાં અને થડને નથી. અને (બ) પ્રકાંડવાન વગે; એમાં ભેદ સ્પષ્ટ હતા શેવાળ અને ક્