પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ( અ.) પીંછાના જેવી શિરા-~~આ પ્રકારમાં વચલી શિરામાંથી પડખાની શિરાએ નીકળી પાંદડાંની કારે જઈ એક એક સાથે નાની નાની શિરાઓ વડે જોડાઈ જાયછે; અથવા વચલી શિરાની ખાજુમાંથી શાખા નીકળી પ્રથમ કારભણી જાયછે, પછી ઢાંચભણી વળેછે, અને ત્યારપછી ત્યાં તેઓ એક એક જોડે જોડાઇ જાયછે ( છ૭, ૭૮, અને ૭૯ ની આકૃતિ જુઓ ). આ. ૭૭ મી. આ, ૭૮ મી. આ. ૯ મી. ૫૭ જાળીદાર શિરાનાં પાંદડાં. પીંછાના જેવી શિરાનાં પાંદડાં. ( બ.) હથેળીના જેવી શિરા.આ શિરાએ પાંદ ડાંની ત્રણ અથવા વધારે બાતૃમાંથી નીકળે છે. તેઓ ખાતૃભણી જાયછે અને નાની નાની શિરાઓ વડે જોડાય- લી હેાય છે; ઉદાહરણ, એરંડાનાં પાંદડાં, તજનાં પાંદડાં, ક- ઢાળાના વેલાનાં પાંદડાં, ઈત્યાદિ. ૨. સમાંતર શિરા.—એના બે પ્રકાર છે, ( અ.) સી- ધી શિરા અને ( . ) વાંકી શિરા,