પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
બહિષ્કારનું શસ્ત્ર

બહિષ્કારનું શસ્ત્ર તે પેલા તપસ્વી પાતે કર્યાં છે, પોતે ભોક્તા છે, પોતે સેનાપતિ છે, તે પોતે સિપાહી છે. તેનામાં ઊણપ રહે તો તેને કપાળે તે નિરાશા જ લખાયેલી સમજવી, એટલે, એવા સ્વતંત્ર અસહકારીને તા અસહકારને અનારભ એ જ પ્રથમ બુદ્ધિલક્ષણ છે. પણ આરંભ કર્યા પછી તો દેહપાત થાય પણ વસ્તુત્યાગ ન જ થાય. બો સવાલ એ ઊઠે છે કે, આવા સયમ પાળીને જ્ઞાતિ જેવી સંકુચિત સંસ્થામાં સુધારણા તે શી કરવાની હતી ? વળી, આપણે તે જ્ઞાતિને જ નાબૂદ કરવી છે, તો પછી કન્યાવિયાદિ દેષાને વળગવું શું?— એમ ખીજા કહેશે. આ સવાલ અસ્થાને છે. આપણા સુધારકના પ્રશ્ન જ્ઞાતિ પરત્વે જ છે, જો કૌટુંબિક અસહકારની વાત મેગ્ય ગણવામાં આવે છે તે, જ્યાં લગી જ્ઞાતિ પડી છે ત્યાં લગી, તે પરત્વે અસહકારની વાત પણ ચેાગ્ય જ ગણવી જોઈ એ. તા. ૧૩-૪-૧૯૨૪ ૫. બહિષ્કારનુ શસ્ત્ર ( ‘નાતનતની સ્થિતિ’ એ નોંધ) મારવાડી ભાઈ નું સંમેલન કલકત્તામાં હતું તેમાં મને લઈ ગયા હતા. ત્યાં કેવળ જ્ઞાતિસુધારાની જ વાત હતી ને તેને જ લગતા અનેક પ્રશ્નો ચર્ચાતા હતા. આવી જગ્યાએ હું કેવું ભાષણ આપું? સુધારણાની બાબત વિષે એલવાને બદલે મે’ ‘બહિષ્કારના સિદ્ધાંતની વાત મુખ્યત્વે તેમની આગળ કરી. હું જાણતો હતો કે અહિષ્કારે તેનામાં ભયંકર સ્વરૂપ પકડયું હતું અને માંહમાંહે ઝેર ફેલાયું હતું. એ ભાણના સાર હિંદુમાત્રને લાગુ પડતો હેવાથી અહીં આપું છું. હિષ્કારનું શસ્ત્ર ત્યારે શુદ્ધ મનુષ્યાના હાથે વપરાય ત્યારે જ તેના સદુપયોગ થાય. નહિ તે તે નરી હિંસાનું સ્વરૂપ પકડી