બહિષ્કાર થાય તો ? ૧૧૫ અવસર મળ્યે તેની સેવા કરે. સેવા કરવાનો ધમ કાઈ કુદી ને છે. સેવા લેવાનો અધિકાર તેા છે જ ક્યાં? ધર્મ તો કહે છે : ‘હું સેવા જ છું. મને વિધાતાએ અધિકાર આપ્યો જાહે જેને મળ્યું નથી તે ખુએ શું ? હિષ્કૃતે સેવા લેવાની ઈચ્છમાત્ર છેડવી જોઈએ. એવાને સેવા મળી રહે છે એવે વિચિત્ર કાયદા છે ખરા; પણ તેની સાથે સેવકને લેવાદેવા ન હોય. સેવા મળ રહે એવી આશાએ જે સેવાના ત્યાગના દાવે કરે છે તે તો તસ્કર છે ને તે નિરાશ જ થવાના. અત્યજસેવકા ! રજકણ જેવા નમ્ર રહી તમને પજવે તેનું પજવા દેજો. પૃથ્વી આપણા પગ તળે કચરાયેલી રહે છે, છતાં આપણને અભયદાન આપે છે, તેથી તેને આપણે માતા કહીએ છીએ, તે રાજ પ્રાતઃકાળે શી તેને નવીએ છીએ :
- અમૃદ્ર
નું વસન છે, પર્વત જેનુ સ્તનમા છે, વિષ્ણુ જેવા રહ્યા કરનાર જેના પતિ છે, તેને કાટિ નમસ્કાર હા, હે માતા ! અમાર, પાદસ્પર્શની અમને ક્ષમા દે,’ આવી માતાની પાસેથી જે ઉત્તમાત્તમ નમ્રતા શીખ્યા છે. એવા સેવકાના બહિષ્કાર થાય એમાં તમને કશી હાનિ નથી. ૭. હિષ્કાર થાય તા? એક ભાઈ લખ છેઃ “ ત્યારે કાઈ કાઈ જ્ઞાતિ અસ્પૃશ્યતાને માનનારને, ગમે તવા સદ્ગુણી હોય છતાં, ન્યાત બહાર મૂ છે, પણ શાસ્ત્ર અને મહાન પાપ માનેલી છે તેને સારુ મહાન કઈ કરતા નથી. જેમકે. કન્યાવિક્રયને શાસ્ત્ર મહાષાપ માને છે; પણ તેને સારુ મહાજન નથી કરતા. અને અસ્પૃશ્યતા ખખત દાષિત ગણાતાને તા, "ળ્યા વિના કે તેની પાસેથી ખુલાના સરખા માગ્યા વિના. ન્યાત બહાર મૂકે છે.