પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
વર્ણવ્યવસ્થા

વર્ણવ્યવસ્થા કરશે, તો તમે હિંદુ નથી રહેવાના, તમે એક નવી અસ્પૃશ્યતા ઉત્પન્ન કરવાના છે. વર્ષાશ્રમધમ એટલે ભગવદ્- ગીતામાં ભિન્ન ફા વધુ વેલા વર્ણાશ્રમધ, સમાજસેવાના ભિન્ન મારે ઉપર અંધાયેલા મહાનિયમના ધ. એ ધર્મને ખાવાપીવા અને વિવાહની સાથે કશી લેવાદેવા નથી. વર્ણાશ્રમધ મને સ્વચ્છ શુદ્ધ ખેારાક ગમે તે ધર્મના, અત્યજના હાથે પણ, સેવાની રન માપે છે. મારે વર્ણાશ્રમ- ધર્મી મને મારા આશ્રમમાં અચજ ભાઈ એની સાથે એક પગને એસીને ભોજન કરતાં અટકાવતા નથી. મારે વર્ણાશ્રમમ મને એક અત્યજબાળાને દીકરી કરીને રાખતાં રેકતા નથી. એ વર્ણાશ્રમધને પણ તમે ઉખેડવા માગશે તા હિંદુધર્મને ઉખેડી નાંખશે,’’ - [ પણ જો એમ હોય તેા બ્રાહ્મણ ક્રમ પેાતાને બ્રાહ્મણેતર કરતાં ઊંચા માને છે. તમે સ્વીકારે છે કે બ્રાહ્મણ ભેટ છે? ના જયાબ ગાંધીજીએ બ્રાહ્મણેતર નેતાઓની સાથે વાતચીઝમાં આપ્યું અને તાંજોરની સભામાં વિસ્તારથી આવ્યા. માણસ અમુક શ્રેતા લઈ તે જન્મે છે એમ હું માનું છું એવા ભ્રમ તમને હોય તે કાઢી નાંખળે, હું તે અદ્વૈતના માસિદ્ધાંતને માનનારા છું, અને અદ્વૈતના મારે સ્મથ ઊંચનીચના ભેદસ્વીકારવાની ના પાડે છે. મનુષ્ય માત્ર હિંદમાં, ઇંગ્લંડમાં કે અમેરિકામાં જન્મેલા ~ સમાન જન્મે છે એ સિદ્ધાંતને હું માનનારા છું. આ જ કારણે હું આપ્ણા રાજકર્તા પાતાને આપશુા ઊંચા મનાવવાના પ્રયત્ન કરે છે તેની સામે લડી રહ્યો ; દક્ષિણ આફ્રિકામાં આ ઊંચનીચના ભેદ સામે પગલે પગલે હું લડવા ; અને એ જ પરણે હું પોતાને ભંગી, વણુકર, મજૂર કહેવડાવવામાં અભિમાન લઉં છું. બ્રાહ્મણે પણ જ્યારે ઉચ્ચતાના ગવ કરે છે. ત્યારે હું તેમની સામે લડવૈા છું. માણુમ માણસને પેાતાથી