વડુબ્યવસ્થા
શરૂઆત થઈ — એ વાતને વિચાર કરતાં શરમ આવે છે. આપે તાંજોરમાં કહ્યું એમ ભલે કહે કે, ‘ આજે વશ્રમના જે અ અને અમલ થાય છે એ તે મૂળની ભયંકર વિકૃતિ જ છે,’ હવે જો આપણે મનુસ્મૃતિ જેટલા પણ પાછળ જઈ એ તા આપણને જણાશે કે, એ કાળમાં પશુ અસવણુ વિવાહથી અને બીન્ત કારણાને લઈને ચાર વર્ણના ચાળીસ તા થઈ ચૂકથા હતા. વર્ષાંતર ભેાજન અને વિવાહના નિષેધ હજુ થયે! નહેાતે; છતાં એ કાળમાં વર્ષાંતર વિવાહ એવા અપવાદરૂપ અથવા અણુગમતા થઈ ગયેલા જણાય છે કે, એવા વિવાહની સંતતિને પોતાની નવી
ન્યાત બાંધવાની ફરજ પડતી હતી ! ( આ ઉપરથી એ સવાલ ઊઠે છે કે, દાખલા તરીકે, માજના કાયસ્થાને આપ મૂળના ચાર'માંથી કયા વર્ણમાં મૂકા?) અને એ કાળમાં પણ ગાથા વર્ષોં ઉપર ભારે સખતાઈ હતી. શુદ્રોને કીમતી ધાતુઓ વાપરવાની મનાઈ હતી. તે જો કદી વેદમંત્ર ગવાતા સાંભળી જાય તે। તેમના કાનમાં ઊકળતું સીસું રેડવામાં આવતુ. આ ‘ મૂળ’ વર્ણાશ્રમનાં અંગાના ષ્ણુ, તે . સત્ય અને અહિંસાનાં વિરેાધી છે એમ કહીને, આપ અસ્વીકાર કરશે. પણ ગમે તેમ તેયે આાજને આપણા વર્ણાશ્રમ, જેને આપે ‘,મૂળની ભયંકર વિકૃતિ’ કહ્યો છે, તેની આ પૂર્વાવસ્થા છે એમાં શક નથી. એટલે, વર્ષોં ચાર હાય ( આજની જેમ ) ચાળીસ હજાર હાય એમાં આ તત્ત્વ સમાન છે; વધાએ એ પેઢીઉતાર સાચવી રખાવા જોઈએ. બ્રાહ્મણના દીકરા ધડ યાજ્ઞિક નીવડે, પણ સારા કારીગર થવાની આશા હોય તે પણ તેણે કારીગર ન થતાં યાજ્ઞિક જ થવું જોઈ એ, નંદું તે તે ન્યાતબહાર થાય. એથી ઊલટું, કાઈ બ્રાહ્મણેતરના કરામાં કારીગર કરતાં યાજ્ઞિકની આવડત વધારે દેખાતી હોય