પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૧. આજે એક જ વર્ણ ( ‘ પત્રવ્યવહારમાંથી’ એક પ્રશ્ન ) “ એક સાથીએ બ્લ્યુ, તમે વધન રાખવા માગે છે. એમ કહે છે, છતાં આપણે ખત્રા શૂદ્ર છીએ, અને એક જ વણુ છે એમ ક્રમ કહે છે? વળી આપણે તે આ શુદ્ર કહેવાવાને પણ લાયક નથી તેનું શું?” ઉ આજે જો આપણે બધા હિંદુઓના વણુ પ્રમાણે વાડા પાડવા જ હોય તે તો એક “ વહુ સિવાય બીજો એક વહુ નથી. અને એ વસ્તુસ્થિતિ કબૂલ કરવામાં હિંદુ જાતિનું શ્રેય રહેલું છે. એટલું કબૂલ કરીએ એટલે ઊંચનીચ વના ભેદે આપે આપ ટળી જશે. આ પછી કાઈ બ્રહ્મવિદ્યા ખીજી વિદ્યા મેળવવાના પ્રયત્ન ન કરે એમ નથી; પણ એનો અર્થ એટલો તે ખરે જ કે સા જાતમહેનતથી, હાથની મહેનત કરીને રેટલે મેળવશે અને પેતાની મીજી શક્તિઓના ઉપયોગ જનસમાજની સેવા અર્થે કરશે. આ પ્રકારને વધ આચરાયેલા આપણે જોયેા નથી એ વાત સાચી; પશુ હિંદુધના સતયુગમાં એનું આચરણ થયું હશે એ વિષે મને શંકા નથી. ‘ત્તેિજન ’, તા. ૨૬-૬૩ . ૧૨. વર્ણવ્યવસ્થાનું રહસ્ય વણું વ્યવસ્થા વિષેના મારી લેખ વાંચીને એક વિદ્યાથી લખે છેઃ “ ાપ જન્મસિદ્ વર્ણમાં માના ? શું આપનું એવું કહેવું છે કે, બ્રાહ્મણને ઘેર જન્મેલા મનુષ્યનું કમબ્રાહ્મણનું જ હશે, અને તે જ રીતે ભગીને ઘેર પેદા થયેલા માણસનું ભંગીનું જ રહેરો? આને અર્થાં તે એ થયો કે જન્મના ભંગી વેદશાસ્ત્રનું અધ્યયન નહી