પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
વર્ણવ્યવસ્થાનું રહસ્ય

વષ્યવસ્થાનુ’ રહસ્ય કર કે વર્ણવિભાગ સમાજના વિકાસને માટે આવશ્યક છે, અને એમ કરીને તેમણે વિભાગ કર્યાં. એનું પાલન કરવું ન કરવું આપણી સ્ત્રની વાત છે. ન કરીએ તો કાઈ આંધી મારવાનું નથી, પણ કુદરતી સા થશે તેને કાણુ રોકી શકશે ? અથવા અને સા શા સારુ કહીએ ? વર્ણવિભાગના નિયમોનું પાલન ન કરવાનું કુદરતી પરિણામ હોય તેને કાણુ રોકી શકે ? એટલે વસ્તુ વિભાગથી ક્તિત્વની હાનિ નથી થઈ શકતી. પશુ જન્મસિદ્ધ વર્ણમ ? એ કાંઈ મારા ખીસામાંથી કાઢેલી વાત નથી. વર્ણવિભાગના મૂળમાં જ જન્મ છે. બ્રાહ્મણની સત્તામાં બ્રાહ્મણત્વ છે અને તે પોતાની પ્રજાને બ્રાહ્મણત્વને માટે તૈયાર કરશે, એવી જ રીતે શુદ્ધનું પણ છે. શુદ્ધ પોતાના છેકરાને શુદ્ધત્વને માટે તૈયાર કરશે. આની મતલબ એ નથી કે શુદ્ર જ્ઞાન ન મેળવી શકે. વર્ણ વ્યવસ્થાના સબંધ જ આવિકા સાથે છે. એ વર્લ્ડ માં જે જન્મ્યા છે તે જ વર્ણના ધંધાથી તે આવિકા મેળવશે. પ્રત્યેક વર્ણ બીજા વર્ણનું જ્ઞાન પ્રાપ્ત કરે એમાં કાંઈ વાંધા નથી. વ્યક્તિગત વિકાસને માટે અને સ્વાતંત્ર્યરક્ષાને માટે સૌમાં ચારે વર્ણના સાધારણ ગુણ હેવા જોઈ એ. પણ પ્રત્યેક મનુષ્યમાં પોતાના વર્ણના ગુણ વિશેષ પ્રતીત થવા જોઈ એ. વણું વ્યવસ્થામાં ભૌતિક લાભને મર્યાદિત કરવાની વાત છે, જેથી આત્મવિકાસને માટે વધારે અવકાશ રહી શકે, ભૌતિક પદા અને ભૌતિક સુખ ક્ષણિક વસ્તુ છે. જો એ જ મેળવવામાં મનુષ્ય સાઈ જાય, એને જ પોતાનું ધ્યેય બનાવી લે, તે આત્માના વિચાર નહીં કરી શકે. આમાં ક્યાંય પુરુષાર્થને વાંધા નથી આવતો. મનુષ્યને જ્યારે આવિકાનાં સાધનની શેાધમાં નહીં પડવું પડે, આવિકાનાં સાધન તૈયાર જ હશે, ત્યારે એના બધા પ્રયત્ન કેવળ આધ્યાત્મિક સશાધનને માટે જ થશે. મારે ઍવા વિશ્વાસ એસી ગયા છે કે, હિંદુ જાતિએ વર્ણવ્યવસ્થા શોધીને એક મહાન આધ્યાત્મિક શૈધ કરી છે અને આધ્યાત્મિક વિકાસની સામાન તૈયાર