કર વાવસ્થા કર્યો છે. કાળવશાત્ આ વસ્તુને આપણે ભૂલ્યા, વર્ણ વ્યવસ્થા અન્યસ્થિત થઈ ગઈ, સ્પૃસ્યાસ્પૃશ્યમાં એ સમાપ્ત થઈ, રેટીએટી- વ્યવહારમાં એ મર્યાદિત થઈ. આમાંથી વહુ ને સંકર થયા, પતન થયું. એકખીજા એકબીજાના વર્ણના ધંધામાં પડવાના પ્રયત્નમાં
- સાયા. બ્રાહ્મણ લેભી બન્યો, અને એણે પોતાના બ્રાહ્મણધમ
ક્યો. દરિયામે લગી આગ યુઝા કૌન સગા ?માઠું જ્યારે ખારાશ ડે ત્યારે પછી ખારાશ ક્યાં રહેશે? આથી જ આજે હિંદુધની અવનતિ થઈ છે. ‘સર્જન’’, તા. ૯-૪-'૩૩ ૧૩. પાંચ પ્રશ્નો વધના મારા લેખ વિષે એક સજ્જને પાંચ પ્રશ્ન માકા છે - ૧. આજીવિકાને માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર શું કામ કરેક ૨. સેવાને માટે ચારે વણુ શું શું કામ કરે? ૩. સેવાનું કાર્યો અને આવિકાનું કાએક જહાય કે ખુદો નુદાં હૈય ૪. આપે લખ્યું છે કે, આ વણધર્મનું પાલન ક્રીથી સવિત કરવાને માટે સૌએ સ્વેચ્છાએ શૂદ્ર થયું બેઈએ, દ્રશ્વમ સ્વીકારવા જોઈએ. જો શહેતર વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વૈશ્ય) ધર્મને સ્વીકાર કરે તે, શું અમને સ્વધર્મ ડી અન્ય ધર્મ સ્વીકારવાના દોષ નહિ લાગે ? ૧. આપે લખ્યું છે કે, સદભાગ્યે આ બ્રહ્મ નવાના પ્રયત્ન કરવાવાળા એક નાનકડા વમેનૂદ છે, કે જેના વડે શુદ્ધ સનાતનધર્મ ફરી પાતાનું તેજ પ્રગટ કરીને જગતને કલ્યાણના માર્ગ બતાવશે. વાક