પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૨૭
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? did so he said some of the strange long words that Wise Menace. And then - ૧૨૭ jej Agatha was there no longer. There was nothing to be seen of her except a little heap of yellow curls, which the Wise Man kept to give to the next person who asked him for gold. But out of the leave there flew a happy bird. It flew far, far up into the sky, singing with a beautiful voice. It flew higher up into the sky than any nightingale ever flew. For the Wise Man had done more than he had promised. The bird's beautiful voice was not the voice of the nightingale, the Bird of Shadows, but the voice of the lark, the Sun Bird, who is never sad. ઉક્ત મૂળ વાર્તા ઉપરથી ગુજરાતીમાં બનાવેલી વાર્તા આ પ્રમાણે છે :- બુલબુલ અને કમળા એક મોટું એવું જંગલ હતું. એમાં એક ઊંચો ઊંચો કિલ્લો હતો. કિલ્લામાં એક સુંદર મહેલ હતો. મહેલમાં એક છોકરી રહે. એનું નામ હતું કમળા. કમળ જેવી જ એની રૂપાળી આંખો. કમળાને ગાવાનું મન ઘણું થાય પણ ગાતાં ના આવડે. આકાશમાં ઊડવાનું તો એને બહુ જ ગમે, પણ પાંખો વિના એ શી રીતે ઊડે ? રોજ સાંજે કમળા એ કિલ્લાની બારીએ બેસે ને બુલબુલની રાહ જુએ. ચાંદો ઊગે એટલે બુલબુલ આવે. કિલ્લાને કાંગરે બેસે ને ચાંદનીનું ગીત ગાય.