આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
વાર્તાના ભંડારો
| ડોશીમાની વાર્તા | સૌરાષ્ટ્ર સાહિત્યમંદિર |
| દખણની દંતકથાઓ | એન. એમ. ત્રિપાઠીની કું. |
| દરિયાપારની વાતો | ગણપતરામ અનુપમરામ ત્રવાડી |
| દાદાજીની વાતો | ઝવેરચંદ મેઘાણી |
| દેશ દેશની અદ્ભુત વાતો ૧-૨ | રમણલાલ ના. શાહ |
| દેશદેશની દંતકથાઓ | રમણલાલ ના. શાહ |
| દેશદેશની માર્મિક વાતો | હરિલાલ મા. દેસાઈ |
| દેશદેશની રસમય વાતો | હરિલાલ દેસાઈ:કલ્યાણરામ જોશી |
| દેવકથાઓ | ચંદ્રશંકર મ. ભટ્ટ |
| ધર્માત્માઓનાં ચરિતો | ગિજુભાઈ |
| ધીરજલાલ ટોકરશી શાહ કૃત | (જૈન ધર્મ સંબંધી) વાર્તાઓ |
| નંદબત્રીશી | કવિ શામળભટ્ટ |
| નવરંગી બાળકો | ભોગિંદ્રરાવ દિવેટીયા |
| નવલકથા સંગ્રહ ભાગ-૧ | રત્નસિંહ દીપસિંહ પરમાર |
| નવલગ્રંથાવળી | નવલરામ લક્ષ્મીરામ પંડ્યા |
| નવા યુગની વાતો ભાગ ૧-૨ | સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય |
| નાગમતી અથવા પ્રેમની પ્રતિમા | ધીરજસિંહજી વ્હેરાભાઈ ગોહેલ |
| નાગાનંદ નાટક | રાજારામ રામશંકર |
| નાટ્યકથારસ (શેક્સપિયર) | એન. એમ. ત્રિપાઠીની કું. |
| નાની નાની વાર્તાઓ ૧ થી ૫ | ચિત્રશાળા પ્રેસ |
| નીતિશિક્ષણ | આનંદશંકર બાપુભાઈ ધ્રુવ |
| પંચતંત્ર | પ્રાણજીવન હરિહર શાસ્ત્રી |
| પંચદંડ | કવિ શામળભટ |
| પંચાસરનો જયશિખરી | ચંદુલાલ જે. વ્યાસ |