આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાના ભંડારો
૨૮૩
| ખાટી મીઠી વાતો | નાનાલાલ મગનલાલ |
| ગજરામારૂની વાર્તા | ... ... ... |
| ગિરીશભાઈની વાર્તાઓ | ગિરિશ મ. ભટ્ટ |
| ગુજરાતી બાળમિત્ર ૧-૨ | મુંબઈ ઈલાકાનું કેળવણી ખાતું |
| ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વાર્તા | ગુ. વ. સોસાયટી |
| ગુજરાતની જૂની વાર્તાઓ | મણિલાલ છબારામ |
| ગુલબંકાવળી | ... ... ... |
| ગુલીવરની મુસાફરી | અંગ્રેજી ભાષાંતર |
| ગોળીબારની મુસાફરી ૧-૨ | સૌ. હંસા મહેતા |
| ઘાશીરામ કોટવાળ | શાંકેરરામ દલપતરામ |
| ચક્રવર્તી અશોક | દ. ભા. રાવળ |
| ચંદ્રકાંત ૧-૨-૩-૪ | ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ |
| છત્રપતિ શિવાજી | ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા |
| જાતકકથા સંગ્રહ ભાગ-૧ | ધર્માનંદ કોસંબી |
| જાતકકથાઓ | હરભાઈ ત્રિવેદી |
| જાતકમાળા | પ્રભુદાસ પ્રાણજીવન ઠક્કર |
| જાદુઈ બાગ ભાગ-૧ | કૃષ્ણપ્રસાદ ગિરજાશંકર ભટ્ટ |
| જેમંગળા હાથીની વાર્તા | ... ... ... |
| ઝાંસીની રાણી | મણિલાલ છબારામ ભટ્ટ |
| ટચુકડી સો વાતો ભાગ ૧ થી ૪ | હરગોવિંદ દ્વા. કાંટાવાળા |
| ટારઝન | શંકર શાહ |
| ટૂંકી વાર્તાઓ ભાગ ૧ થી ૭ | સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય |
| ટાગોરની ટૂંકી વાર્તાઓ ભાગ-૧ | ધનશંકર હી. ત્રિપાઠી |
| ટાગોરની ટુંકી વાર્તાઓ ભાગ-૨ | લલિત વાઙ્મય ગ્રંથમાળા |
| ટોડ રાજસ્થાન | સવાઈલાલ છોટમલાલ વહોરા |