આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
વાર્તાના ભંડારો
| આપણી લોકકથાઓ | સ્વ. કમળાબહેન |
| ઈરાનિયન નાઈટ્સ | બ. ન. કાબ્રાજી |
| ઈસપકૃત કલ્પિત વાતો | ... ... ... |
| ઈસપનીતિ પૂર્વાર્ધ | ચિત્રશાળા પ્રેસ |
| ઈસપનીતિ ભાગ ૧-૨ | ચિત્રશાળા પ્રેસ |
| ઉદ્યમકર્મ સંવાદ | કવિ શામળભટ્ટ |
| ઉપનિષદની વાતો | વળામે |
| ઓખાહરણ | કવિ પ્રેમાનંદ |
| કચ્છદેશની જૂની વાતો | ગૌરીશંકર વિજયશંકર વોરાસાત |
| કથામંજરી ભાગ ૧-૨ | જીવનલાલ અમરશી મહેતા |
| કથાવલિ ભા. ૧-૨ (ટોલ્સટોય) | વિશ્વનાથ મ. ભટ્ટ |
| કથાસરિત્સાગર ગ્રંથ ૧-૨ | ગુજરાતી પ્રેસ |
| કરણઘેલો | નંદશંકર તુળજાશંકર |
| કંકાવટી ભાગ ૧-૨ | ઝવેરચંદ મેઘાણી |
| કાઉન્ટ ટોલ્સટોયની ટૂંકી વાર્તાઓ | ભોગિંંદ્રરાવ દિવેટીયા |
| કાઉન્ટ ટોલ્સટોયની ટૂંકી વાર્તાઓ | નરસિંહભાઈ ઈ. પટેલ |
| કાઠિયાવાડની જૂની વાર્તાઓ | હરગોવિંદભાઈ પ્રેમશંકર ત્રિવેદી |
| કાઠિયાવાડી સાહિત્ય | કવિ કહાનજી ધર્મસિંહ |
| કાઠિયાવાડની લોકવાર્તાઓ | ગો. દ્વા. રાયચુરા |
| કિશોરકથાઓ ખંડ ૧-૨ | ગિજુભાઈ |
| કુરબાનીની કથાઓ | સૌરાષ્ટ્ર સાહિત્યમંદિર |
| કૌતકમાળા અને બોધવાચન | ગણેશજી જેઠાભાઈ |
| ખજાનાની શોધમાં | મૂળશંકર મો. ભટ્ટ |
| ખલીફનાં અદ્ભુત પરાક્રમ | મણિલાલ કે. પરીખ |