પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૩૩
 

વાર્તાની પસંદગી if you do not, you will never be able to play.' A mother will say to a son condemned to sit bent double all day on school benches, and obliged by the usages of society to study continually : 'Hold yourself gracefully; do not be so awkward in company; you make me fell ashamed of you.' "If the child were one day to exclaim : 'But it is you who prevent me from developing will and character; when I seem naughty, it is because I am trying to save myself; how can I help being awkward when I am sacrificed ?' To many this would be a revelation; to many others merely a 'want of respect.' આ યુગ નજીકના ભવિષ્યમાં બાળકો અને માબાપો માટે ચાલ્યો આવે છે. ૩૩ બાળકમાં ખરાબ સ્વભાવ હોય છે તેમાં બાળક જવાબદાર નથી. એ સ્વભાવનું કારણ આપણે જ છીએ. એ સ્વભાવ આપણે આપણા સ્વભાવથી અથવા બાળક ઉપર નીતિના આચારોના દબાણ દ્વારા અથવા બાળકના લઈ લીધેલા સ્વાતંત્ર્યના ફળરૂપે એને ભેટ કરેલો છે. છતાં એવા સ્વભાવને દૂર કરવા માટે ઉપદેશ ભરેલી વાર્તાઓ વાપરવાનું અને તે વડે સ્વભાવ સુધારવાનું સાહસ થતું જોઈ હસવું આવે છે. સ્વ. પઢીઆરકૃત બાળકોની વાતોમાં 'રોતીસૂરત છોકરી’ ની વાત આ પ્રમાણે છે :- રોતીસૂરત છોકરી વહાલી નામે છ વરસની એક છોકરી હતી. તે વાત વાતમાં રોયા કરતી. કોઈ બાળક તેને રમવા તેડી જવા સારુ તેનો હાથ