આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્યારે ઘ૨આંગણે લાડકોર લાપસી માટે ઘઉં ભરડાવવાની વેતરણ કરી રહી હતી.
અને એ જ વખતે ‘હરિનિવાસ’ને ઉપલે મજલે નરોત્તમ અને ચંપા ગોષ્ઠી કરી રહ્યાં હતાં અને નટખટ જસી આ બંનેની મીઠી મશ્કરીઓ કરી રહી હતી.
અને દકુભાઈને ઘે૨ મકનજી ખાનગીમાં એક ભયંકર પ્રસ્તાવ મૂકી રહ્યો હતો.
✽
કરો કંકુના
૫૭