પૃષ્ઠ:Videhi.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વર તુ ઋષિ કાલના પુત્ર અષ્ટાવક્રને પિતાના શાપથી વક્ર અંગ મળ્યુ છે—કાઈ પાઠની અશુદ્ધિપુત્રે ગર્ભમાં જ પિતાને દર્શાવી એથી. મિથિલાના જનક વિદેહીને સ્વપ્નમાં ગરીબી આવી, અન્ન પણ ન મળ્યું. જાગીને જુએ છે તા પાછા છત્રપલંગમાં જ હતા. સાચું શું ? આ રાજ્ય કે ગરીબી ? એ પ્રશ્ન થયા. વિદેહી બાલ અષ્ટાવક્ર આવી આ પ્રશ્ન ઉકલ્યા. જનકને ઉકેલથી સ’તા થયા. એટલે એણે ગુરુસ્થાને બાલકને સ્થાપી તેનું સન્માન કર્યું, તે ધાને રુયું નહિં. એ અસંતાષ વિસભામાં પ્રગટ થાય છે. જનકના અધિકારને પડછે. અન્ય સ અધિકારીઓ છે એમ આગ લાગ્યાના ભ્રમમાંથી પુરવાર થાય છે. અષ્ટાવક્ર અતિમ ખેાધ આપી પોતાના વક્ર અંગને સરળ બનાવવા ચાલ્યા નય છે. આ પ્રાચીન ઝખી વાર્તા ઉપરથી નાટિકા યેા છે.