પૃષ્ઠ:Videhi.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શ્રાવણી:૫
 

શ્રાવણી : ૫ [ હિંડલના સૂર કેટલાંક વાદ્યોમાંથી ઊઠે છે. ત્રણ ચાર બાલગાપી ગરબા ગાતી આવે છે. , | સાખી ] શ્રાવણ માસે સજ થઈ દÖણું દીઠું' અંગ ! કરમાાં કુસુમે। સમુ! અંગે અંગ અનગ ! શ્રાવણુ માસ સાહામણા | પુષ્પ પૂર્યા હિડાલ, ઘેલડી ઝુલતી ગાપી કા'ને દીધેલ કાલ. સદેશડાકાણ આપશે ? રાધા નીરખે છે વાટ; વાઈ કાનજી ટાળા મનના ઉચાટ. શ્રાવણ માસ સાહામણા ! [વાંસળી વાતા કૃષ્ણ આવે છે અને સ્મિતપૂર્ણાંક રાધિકાને ઝુલાવે છે. ] વાંસલડી ૧ ગાપી : જીવન વ્રુંદાવનને કુસુમિત બનાવતા વિશ્વંભર કૃષ્ણ જીવનસ્વામીની, કલારૂપિણી, ઋતંભરા રાધિકાને પ્રસન્નતા પૂર્વક ઝુલાવે છે! ૨ ગાપી : ઝુલાવે જ ને! પાછળ ધેારી આષાઢ માસ ગયા. ભર્યા”- પૂર્યાં પાણી વરસી ગયા. વનરાજિ અને ક્ષેત્રે લીલમલીલાં ખની ગયાં. હવે શ્રાવણનાં સરવડાં આછા ફુવારા બની જોઈતાં જોઈતાં જળ પાય છે. ૩ ગાપી : અને આગળ નદી, કૂવા તથા સરવરને ઉભરાવતા ભાદ્ર- પદ આવે છે. આષાઢ અને ભાદ્રપદ વચ્ચે શ્રાવણ કેમ હિલેાળા ન લે?