પૃષ્ઠ:Videhi.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશ્ય બીજું ઋષિઆશ્રમ ગુરુ, શિષ્ય, શિષ્યાઓમત્રાચ્ચાર કરે છે. ગુરુ-શિષ્ય-શિષ્યા : સહુ ગમતા મા સામય.... તમયેા મા ન્યાતિમય.... મૃત્યે મતગમય..... શિષ્ય : ગુરુજી ! તકલી ફેરવી આ સૂતરના તાર વણ્યા છે. ગુરુ : બહુ સારું કર્યું. વસ ! સ્વાશ્રયથી ઊપજેલું ઉપવીત એ જ સાચું ઊપવીત. સાચા તાર વણનારને, સાસુ’ ઉપવીત ઉપજાવ નારાને વસ્ત્રોના કદી દુષ્કાળ ન હોય. વી’ટા એને ત્રણતારમાં 1

જનાઈના ત્રણ તારક્રમ ગુરુજી ?

શિષ્યા ગુરુ : આ સંસ્કારનુ' એ ચિહ્ન ! આતાના એ સ”ત | અને આય એટલે શું એ તા જાણે! છે ને ? ગાએ જોઈએ પેલુ રાજ ગીત ગાઓ છે તે ' [ગીત ] આહા| વેદ જ્ઞાનમાં મૂળ આતા એ જ અમારું કુળ.