પૃષ્ઠ:Videhi.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮વિદેહી:
 

૮ : વિહી થાય. સત્વ, રજસ્ ને તમસ તરીને આય ગુણાતીત સ્વર્ગ મૃત્યુ પાતાળ ઠેકતાં બ્રહ્મલોક પરખાય – આ હો ! ત્રણે કાલની અ'જલિ પીધી, જાગૃત સ્વપન સુષુપ્ત, ઝેર ધેાળતાં અમૃત લાધ્યાં; ચાખા જીવન મુક્ત – આ`હૈ।! બ્રહ્મા–વિષ્ણુ – શિવથી અંકિત વિશુદ્ધિ હિનીજવાલ; આય જીવન અજવાળે ઉપવીત, જગત વિજયની માળઆય હૈ! ગુરુ : એત્રિગુણાતીત, લેાકાતીત, કાલાતીત ઉપવીત આજ પહેરી સાચી આ તાના સંદેશ ઝીલા અને જગત પાસે લાવે. શિષ્ય : એ કાણુ પહે, ગુરુજી ?

ગુરુ : એ ચાતુર્થાં પહેરે. શિષ્યા : શિષ્યા પહેરે ? કૅ શિષ્યાઓ પણ ? ગુરુ : ઉપવીતમાં જેમ વધુ ભેદ નહિ તેમ જાતિભેદ પણ નહિ. ઉપવીત શિષ્ય પણ પહેર અને શિષ્યા પણ પહેરે! સ્ત્રી પણ પહેરે અને પુરુષ પણ પહેરે! આ તાને સ્વીકારનાર સહુ પહેરે શિષ્ય : આશ્રમમાં શીખવા આવેલા પરદેશી પશુ ? ગુરુ : હા, પરદેશી પણ જરૂર પહેર. આતાને દેશપરદેશના ભેદ ઢાય જ નહિ ! વ ભેદ, જાતિભેદ । પ્રદેશભેદ જે સંસ્કારમાં ઢાય તે આ સૌંસ્કાર જ નહિ. શિષ્યા ઃ ગુરુજી ! આય એટલે ? ગુરુ : ઉપચીતના સંસ્કાર પામેલા પ્રત્યેક માનવી દ્વારા વીંટી ક્રૂરતા માનવી નહિ ! - માત્ર સ્તરના ક