પૃષ્ઠ:Videhi.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શ્રાવણી:૧૦
 

૧૦ : વિદેહી દેખાય. સાચી આતા આને અને દૃષ્ટ-અદને છૂટાં પડવા જ ન દે. સમાં એ અને એનામાં સર્વ એવું ભાન સતત જાગૃત રાખવા માટે માત્રીને તાર : ગદ્દેદા સર્વભૂતાનાં મૈત્ર: જળ ચ ચ નિમૅનિશાર: સમજુવ: મુત્વામી આ કાણુ એ હવે તમને સમજાયું ? ઉપલીત શું એ ધ્યાનમાં આવ્યું? શિષ્ય : જી. માત્ર એક શકા રહી. ઉપવીત ઉપનયન સસ્કાર સમયે ધારણ કર્યું એક વાર. ફરી ફરી, વર્ષે વર્ષે જનાઈ કેમ બદ લવુ પડે ? ગુરુ : જ્ઞાનયજ્ઞના અગ્નિ કજળી ન જાય, જડચૈતન્યની એકતા વિસરાઈ ન જાય, આપણો અને દૃષ્ટ-અષ્ટ સિના, માનવી અને માનવીના સંબધ ખાવાઈ ન જાય એ માટે વર્ષ વયે આર્યાએ વિધિસહ આય`તાને સંભારવી રહી. જનાઈ એ આ તાના સકત. એને ફરી આપણે પહેરીએ અને આપણી આ તાને તાજી કરીએ. સત્યના સંકેત સરખાં સૂર્યના મંત્ર ગાયત્રીનું આહ્વાન કરીએ | ભવા ત્રાહ્મીત્રવેવસ્યાં ત્રવહેાનિવાસિની। આવાામ્ય, તેવી બાયાન્તિસૂમજાત્ ॥ બાજી વહે તેવી પરે ત્રાગારમાં 1 ગાયત્રી ઈલાં માતાયાની નમેશસ્તુતે ॥ ગુરુ : જુએ, જુઓ ! સૂર્યમંડળમાંથી પેલે મહામંત્ર ગાયત્રી છે માં ઊતરી આવે : [ સમૂહ લેાક સંભળાય છે. ]